________________
Regd. No. 3047
“શ્રી સિદ્ધચક્ર”નું છે
પાંચમું વર્ષ ગ્રાહકોને ખાસ લાભ માત્ર બે રૂપિયા જેટલી સાવ નજીવી
રકમમાં આગમરહસ્ય, સાગરસમાધાન, અમોઘદેશના, જૈનધર્મ, શાસ્ત્રો કે પત્ર ઉપર જાહેર કે ખાનગી થતા આક્ષેપોની ટુંકી સમાલોચના, જૈન ધર્મનું રહસ્ય સમજાવતા લેખો આદિનું લગભગ % ૬૫૦ પાનાનું વાચન
તેમજ આ વર્ષે બહાર પડનાર શ્રી તપ અને ઉદ્યાપન” કોઈપણ જાતના મૂલ્ય વગર
ચાલુ લવાજમમાં ભેટ !
ગ્રાહક થવા આજે જ લખો - ૪ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ % - ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ૩