________________
દ
*
S
.
| (પાક્ષિક)
ચતુર્થ વર્ષો અંક ૨૪
મુંબઇ તા. ૧૫-૧૦-૧૯૩૬ ગુરૂવાર દ્વિતીય ભાદરવા વદ અમાવાસ્યા
વિીર સંવત્ ૨૪૬ ૨ વિક્રમ , ૧૯૯૨
વાર્ષિક લવાજમ રૂ. ૨-
I ઉદેશ હ્ય છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાન્સ વર્તમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
__ श्री सिद्धचक्रस्तुतिः। अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतका: सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्गाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
કોશ મથે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સહાયકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં ના
આગમોદ્વારક.”