________________
©
શબિત થાય?
லலலலலலலலலலலலலலலலலல ૭ શ્રીસિદ્ધાચલજીના યાત્રિકો અને રખોપું
છુ 09 શ્રી સિદ્ધાચલજીતીર્થમાં યાત્રા કરવા આવતા યાત્રિકોને એ વાત તો બરોબર માલમ ?
9 છે કે પાલીતાણાના ઠાકોર સાહેબને યાત્રિકોની ચોકી રાખવા માટે જે સાલીયાણું આપવામાં ન 9 આવે છે તે બધુ યાત્રિકોને આભારી છે.
એ ચોકી ચુકવવાની જો દરેક યાત્રિકોને પંચાત પડે તો કેટલી મુશીબત થાય? છે એ મુશીબત નિવારવા શેઠ આણંદજી કલ્યાણજીએ એકત્ર પ્રયતન રાખ્યો છે, પણ દરેક જે યાત્રિકે એ ખ્યાલમાં રાખવું કે પહેલા એકત્ર પ્રયનમાં યોગ્ય ઉદારતા ન થઈ હોય અથવા
મુદલ ન થઈ હોય તો પણ પોતે યાત્રા કરવા આવ્યો તે પ્રસંગે તો તે એકત્ર પ્રયતનવાળા આ કાર્યમાં ઉત્સાહવાળો થઈ યોગ્ય ઉદારતા જરૂર દાખવે.
અન્ય અન્ય સ્થાને અન્ય મતવાળાઓને કે જૈનોને પણ કોઈક સ્થાને ચોકીઓ ભરવી તે પડે છે તે વખતની રોકાણ, ગણતરીની ખટપટ, હલકા મનુષ્યોથી બોલાચાલી, તકરારનો આ પ્રસંગ વગેરે હકીકત ધ્યાનમાં લેનારો યાત્રિક શ્રીસિદ્ધાચલજીનો રક્ષાનો એકત્ર પ્રયતન
જે શેઠ આણંદજી કલ્યાણજીએ કર્યો છે, તેની કિમ્મત ન આંકે અને પોતાનો યોગ્ય ફાળો 2. તેમાં ન આપે એવો નિર્ગુણી તો યાત્રિક વર્ગ હોતો જ, નથી અને હોય પણ નહિં.
એટલું ચોક્કસ છે કે કંટ્રાકટરો એકી સાથે રકમ આપે પછી પોતે પરચુરણ વસુલ તે કરે છે એમ શેઠ આણંદજી કલ્યાણજી વસુલ કરતા નથી, કરે નહિ, સ્વપનને પણ તેમને કરવાનું હોય પણ નહિ. કારણ કે જે એકત્ર પ્રયત્ન થયો છે તે યાત્રિકોની સુવડને માટે
છે અને કંટ્રાકટર જેવી સ્થિતિમાં તે ચોરી લેનારને કડાકુટ માટે પણ અહીં તેવું નથી. આ - યાત્રિકો અને વિશેષ કરીને જૈનશ્રીમંતો ધર્મની ધગશવાળા હોવાથી કોઈપણ તીર્થના - તો વહીવટદારોને કંટ્રાકટરની સ્થિતિ કરવી પડી નથી અને કરાતી પણ નથી.
દીર્ધ દ્રષ્ટિવાળો મનુષ્ય તેજ કહેવાય કે જે વર્તમાનની સુખદૃષ્ટિ કરતાં અનેકગુણ - દૃષ્ટિ ભવિષ્ય સુખ માટે રાખે, તેવી જ રીતે સમજદાર તેજ યાત્રાળુ ગણાય કે જે પોતાની Aી સવડ કરતાં તીર્થની સવડને ધ્યાનમાં લે ભક્તિનો માર્ગ લેતા કરતાં ઘણાજ તીવ્ર પરિણામથી તીર્થની આશાતના ટાળવાની કાળજી કરે.
યાત્રિકોએ આ વાત સીધીસટ સમજી લેવા જેવી છે કે તીર્થની રક્ષા કરનારાઓના ના એ કહેવાથી જ તીર્થયાત્રાની સફલતા કહેવાતી હતી આ બાબતે સીધી સમજીને ધ્યાનમાં ઉતારશો છે કે એવું પણ ઝટ સમજશો કે તીર્થનું રક્ષા કરનાર પેઢી ઉપર ગયાથીજ તમારી યાત્રા સફળ 0 ગણાય. જો કે રક્ષા કરનારે તેવો દાવો કરવો ન જોઈએ, પણ રક્ષાનો લાભ મેળવનારે જઈ
તો જરૂર એ બિના અંતરમાં કોતરી રાખવાની જરૂરી છે. © આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદOS મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર
સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું. આ லலலலலலலலலலலலலலலலலல
૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨