________________
પc
,
2
છે .
S
જ પ્રવચન સંપાદકને :
(૧) પક્ષ પ્રતિપક્ષ જે આચાર્યદેવ જણાવેલા તે સત્ય જ હતા અને છે. (૨) એક આ કોલમ કે એક પેઈજની ચર્ચા ન હોતી કે પેઈજના આંક લખાય, છતાં પ્રવચનકારની અસલથી ?
શી દાનત હશે તે જાહેર થયું છે. (૩) આચાર્યદેવે આહાનનો સ્વીકાર કર્યો ત્યારથી જ હતી તમારા પ્રવચનકારે તે લખવાનું બંધ કર્યું, ને તમને સોંપ્યું. (૪) પક્ષ પ્રતિપક્ષનો મુદ્દો પણ ની જ મધ્યસ્થી નક્કી કરી શકશે એમ જણાવ્યા છતાં જ્યારે તમો કે પ્રવચનકાર ન સમજ્યા પર છે ત્યારે જ વાસ્તવિક રીતે પ્રશ્નોત્તર ગોઠવાઈ છપાવ્યું છે. (૫) વીરશાસન કે જૈનપ્રવચનના આ
તંત્રી કે સંપાદક કે લેખક તો મફત કાર્ય કરતા હશે અને તેમાં પગારદારને જુદા અને . લબાડ તેઓ ગણતા હશે. મી. લલ્લુભાઈ તેવા નથી એ ચોક્કસ છે. તેમની સાચી હકીકત ના આગલ બહાર આવવા જણાવ્યા છતાં તમારા નવા આચાર્ય કે તેમના ધર્મપ્રેમીઓ બહાર ની માં આવતા જ નથી એ જ એની સત્યતાનો પુરાવો છે. તમે આઘંત અનુભવ વિનાના થઈને
લખો છો પણ લલ્લુભાઈ સાવંત અનુભવવાળા હોઈને લખે છે. (૬) તમારા આચાર્ય જ જો પ્રશ્ન પૂછવાની ઇચ્છા ચોકખી સહી સાથે સ્પષ્ટ શબ્દોથી જાહેર કરશે, તો આચાર્યદેવ . ની પણ ઉત્તરો આપવાની સ્પષ્ટ સહી અને શબ્દોથી જાહેરાત કરશે. (૭) અનુકરણ પ્રકૃતિવત્
હોય છે એ સમજનારો તો નિર્ક ની ભૂલ અમારી છે એમ નહિ જ ગણે, છતાં તે છાપાંની એક જ હોય એમ પહેલેથી જ જણાવેલ છતાં સુધારામાં કુધારો થાય એ જ દશાની દિશા જણાવે વિક છે. (૮) આચાર્યદેવે આહાનનો સહી સાથે પેપરમાં સ્વીકાર ર્યો પછી તમારા નવા આચાર્યે ની પોતાની તરફથી એક શબ્દ તે બાબતમાં જાહેર ર્યો નથી, માટે ઉત્તરોના ઉત્તરોની વાત હતી.
સર્વથા જુઠી જ છે. (૯) આહદર્શન કે અહંન્દર્શનની જગો પર વારંવાર આઈદર્શન પર ” લખનાર ભાષાની ભૂલ ગણે તો ને નિયું ને તેવી ગણે તો મનની વાત છે.
૧ લાંબો લેખ છતાં ભૂલ રહેલી હોય તે બતાવવાની ચતુરાઈ તો ચરણદાસની R, ચાલાકીમાં ન જ આવી. વાચકોને :
૧ ચાલુ મતભેદોના લેખો બીજા પેપરમાં છેડવા નહિ. વિષયના સર્વથા અજાણો તો ઘણા હોય અને તેથી ન સમજતાં કોઈ પણ વક્તાને ખોટી રીતે નિંદે તે યોગ્ય નહિ. આ રીતે લોપેપરમાં પણ ટુંકાવવાની રીતિ અને એકથી વધારે વખત લીધી છે.
,
છે
કે
09 SS SS
આ છે
"