________________
லலலலலலலலலலலலலலலலலல
પ્રવચનના સંપાદકન) ' તમે અમદાવાદમાં મારાકારાએ બનેલી બીના જે પ્રવચન, ૩૬-૩૭માં લખી છે તે તદન અસત્ય છે, કેમકે તે બીના નીચે પ્રમાણે છે. 2 ઉ. શ્રી રામવિજ્યજી પાસેથી ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થો સેનેટોરિઅમમાં આચાર્યદેવશ્રી પાસે આવ્યા ©અને પ્રથમ પરસ્પરના લખાણો બંધ કરવાની વિનંતિ કરી, જેના ઉત્તરમાં આચાર્યદેવશ્રીએ સમાલોચના ૭ ઉપર એક પણ અક્ષર જિજ્ઞાસાવૃતિ તરીકે ઉભો રહે તો કોઇ કાલે પણ લખાણ બંધ નહિ થાય તેમ ૧૭ જણાવ્યું, ત્યારે તે ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થોએ જિજ્ઞાસાવૃતિનું લખાણ સમાલોચના ઉપર ન આવવાની છે કબુલાત આપી અને લખાણ બંધ કરવા નક્કી કર્યું. તે પછી તે ધર્મપ્રેમી ગૃહસ્થો પાછા ઉ. શ્રી રામવિજ્યજી ૭ છપાસે આવ્યા અને સમાલોચના તમો લખો છતાં ઉ. શ્રી રામવિજ્યજી જિજ્ઞાસાવૃપ્તિનું લખાણ નહિં ત૭
© કરે એ વાત ઉ. શ્રી રામવિજ્યજીએ કબુલ કરી છે એમ જણાવ્યું અને તે કબુલાત સંભળાવવા મધ્યરાત્રિએ 10 તમને વિદ્યાશાળાએ લઇ જવા માંડયો. છતાં ઊઠતાં તે સદગૃહસ્થોને આહ્વાનની સ્વીકારની ચિઠ્ઠી પાછી
મંગાવવા આચાર્યદેવશ્રીને વિનંતિ કરી, જ્યારે આચાર્યદેવશ્રીએ તો ખુલ્લે જણાવ્યું કે - ચિઠ્ઠી ત્યાં રહેશે : સાતમાં કોઈ જાતની અડચણ નથી. છતાં વધારે વિનંતિ થવાથી આચાર્યદેવશ્રીએ મને ઉચિત લાગે તેમના
કરવા જણાવ્યું અને તેમણે જિજ્ઞાસાવૃમિ નહિ લખવાની કબુલાત આપી તેથી તેમનું (ઉ. શ્રી રામવિજ્યજીનું) હૃદય નિખાલસ થયું છે એમ જણાવી સમાલોચનાની નકલ આચાર્યદેવશ્રીએ મને આપી
અને આજ્ઞા કરી કે - આ આવવાની સમાલોચના તેમને વંચાવજો અને આમાં જે શબ્દો કઠિન લાગતો 69 હોય તે તેમના કહેવા પ્રમાણે સુધારજો. એ આજ્ઞા થયા પછી મને તે ત્રણ ધર્મપ્રેમી સદગૃહસ્થો તે 6 ૭ મધ્યરાત્રિએજ વિદ્યાશાળાએ લઈ ગયા. ત્યાં જઈ સમાલોચના આવે તોપણ જિજ્ઞાસાવૃપ્તિની નહિ લખવી છે
થી 6, શ્રી રામવિજ્યજી પાસે કબુલાત મને સંભળાવી. જ્યારે મેં સમાલોચનાની નકલ દેખાડી અને 60 6૭ તેમાંથી દુ:ખ ઉપજાવે એવા શબ્દો કાઢી નાખવા જણાવ્યું. ત્યારે પ્રથમ તો તેઓએ જણાવ્યું કે જો ૭ 60એક જૈનપ્રવચનશબ્દ સમાલોચનાની નીચે ન આવે તો મારે કોઈ જાતનો વાંધો નથી એમ કહેવા છતાં છે ત૭મ્હારાજ કથનથી કેટલા કઠિન શબ્દો કાઢી નાખ્યા પછી પેલા ધર્મપ્રેમી ગૃહસ્થોમાંથી અમુક સદગૃહસ્થ
ઉ. શ્રી રામવિજ્યજીને આહ્વાનના સ્વીકારની આચાર્યદેવશ્રીના હાથની ચિઠ્ઠી કે જે બીજો મનુષ્ય સંગ્રહીજ છે
રાખે પણ આપી ન શકે તે આપવા આચાર્યદેવશ્રીના હાથની ચિઠ્ઠી ઉ. શ્રી રામવિજ્યજીએ તે ચિઠ્ઠી નો કામને આપી. મેં તે વખત ચોખા શબ્દોમાં જણાવ્યું કે આચાર્યદેવશ્રીએ તો ચિટ્ટી તમે સમાલોચનાનોની તે સ્વીકાર કરેલો હોવાથી હવે નકામી છે અને તમારી પાસે રહેશે તો જળવાશે એમ કહેલું છે, એવું
સ્પષ્ટ જણાવ્યાં છતાં ઉ. શ્રી રામવિજયજીએ તે ચિઠ્ઠી મને આપી, જે મેં સમાલોચનાની સાથે આર્ચાદેવશ્રીને
સુપરત કરી.
આ મારી જણાવેલી હકીકતમાં કોઈપણ ફેરફાર હોય તો ૧. શ્રી રામવિજ્યજી કે તે ત્રણ સદગૃહસ્થો 6૭ કે જેઓ હતા તેઓ પોતાની સહીથી જણાવી શકશે. ઉ૭ તા. ક. :- આહ્વાનના સ્વીકારની ચિઠ્ઠી ન લખતાં આચાર્યદેવશ્રી વિગેરેનો વિચાર તો હેંડબીલ છે ઉ૭ કહાડવાનો હતો, પણ શ્રી સિદ્ધાચલજીના સંઘનો અવસર હોવાથી મેં પોતેજ આહાનના સ્વીકારનું હેંડબીલ છે
0નહિ કહાડતાં ચિઠ્ઠી લખવા વિનંતિ કરી હતી અને આચાર્યદેવશ્રીએ તે વિનંતિ સ્વીકારી ચીકી ઉ.ત) 60ને દેવા આપી હતી અને આ વાત મેં ઉ. શ્રી રામવિજ્યજી તથા ત્રણ સદગૃહસ્થોને વિદ્યાશાળામાં છ તે વખતેજ જણાવી હતી.
લલ્લુભાઈ રણ