________________
આત્મ-ઉપકાર इह भवसायरमज्ज्ञम्मि निवडिओ जाणवत्तपरितुल्लं । पावइ जीवो जिणधम्मसंजुयं कहवि मणुयत्तं ॥ १॥
पत्ते य तम्मि नियमा अत्तुवगारो बुहेहिं कायव्यो । जिणधम्मविहाणेणं इहरा परिवंचिओ अप्या ॥ २॥
મલધારીય હેમચંદ્રસૂરિ આ સંસારસમુદ્રના પ્રવાહમાં પડેલો જીવ કોઈક ભાગ્યના યોગે જ પ્રવહણની ) - માફક જૈનધર્મ સહિત મનુષ્યપણું મેળવે છે.
જો તે મળી ગયું તો પંડિતોએ જૈનધર્મ કરવાદ્વારા એ નક્કી આત્માનો ઉપકાર મા ન કરવો જોઈએ, નહિતર આત્મા ઠગાયો છે એમ માનવું.