________________
આગમના ગ્રાહકોને સૂચના અમારા માનવંતા આગમના ગ્રાહકોને જણાવવાનું કે આચારાંગસૂત્રનો પ્રથમ ભાગ તૈયાર થયો. છે, માટે ડીપોઝીટ ભરનારાઓને વિનંતિ છે કે તેઓએ પોતાનું પુરેપુરું હાલનું સરનામું નીચેના ઠેકાણે મોકલવું જેથી વી. પી. ગેરવલ્લે ન જાય. 1 ડીપોઝીટવાળાના જવાબ આવેથી જ તેમના લખેલા સરનામે પહેલો ભાગ મોકલવામાં આવશે.' પોસ્ટખર્ચ જેટલું વી. પી. થશે.
શ્રી સિદ્ધચકસાહિત્યપ્રચારક સમિતિ.
લાલાબાગ, ભૂલેશ્વર,
મુંબઇ નં. ૪ ================================
શ્રી સિદ્ધચક્ર આરાધકોં કે લિયે અપૂર્વ પ્રસંગ
શ્રી સિદ્ધચકારાધન તીર્થોદ્ધાર
મનોહર માલવ પ્રદેશકી ઉજજૈન નગરીમેં ૧૧ (ગ્યારા) લાખ વર્ષ પૂર્વ સિદ્ધચક્ર કી આરાધના કરનેવાલે શ્રી સિદ્ધચક્રારાધનૈકબદ્ધકક્ષ મહારાજા શ્રી શ્રીપાલ એવું સતી શિરોમણી મયણાસુંદરીકે, પવિત્ર આરાધન સ્થલ શ્રી ઋષભદેવજીકે મંદિર જો ખારાકુવા, દેરા ખિડકીમેં હૈ ઇસ મંદિરકા જિર્ણોદ્ધાર કરનારા અત્યન્ત આવશ્યક હોનેસે રૂ. ૨૫૦૦૦) પચીસ હજારકી જરૂરત હૈ. ! 1 યહ સિદ્ધચકી આરાધનાકા ભારતવર્ષમેં મુખ્ય તીર્થ હોનેસે શાસનકી પ્રભાવના બઢાને કે લિયે ઇસકા ઉદ્ધાર હોના બહુ જરૂરી હૈ ઇસલિયે ભારતવર્ષ કે સમસ્ત ભાઈ બહનોસે સવિનય નિવેદનો હિ કિ ઇસ તીર્થક ઉદ્ધારકે લિયે યથાશક્તિ નાશવંત (ચંચલ) લક્ષ્મીકા સદુપયોગ કરકે પુણ્યાનુબંધી! પુણ્યકે હિસ્સેદાર બનને કે લિયે કટિબદ્ધ હો જાવું ! ! નોંધ :- જિન ભાઈ બહનોં કો ઇસ અમૂલ્ય કાર્યમેં ભેટ ઔર તીર્થ વ યાત્રિકોપયોગી ઉપકરણ! વગેરા દેના હો વહ નિખ્ખાંકિત પતે પર ભેજકર રસીદ પ્રાપ્ત કરલેવું.
પત્ર વ્યવહાર ઔર રૂપયે ભેજનેકા પત્તા :શ્રી ઋષભદેવજી છગનીરામકી પેઢી
શ્રી સિદ્ધચક્રરાધન તીર્થ, ખારાકુવા, દેહરા ખિડકી, ઉજ્જૈન (માલવા) i