________________
*
श्री
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ % ઉદેશ ગજ્જર
છૂટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ના
આગમોદ્ધારક”
)
તૃતીય વર્ષ અંક ૧લો
મુંબઇ તા. ૨૨-૧૦-૩૪, સોમવાર
આશ્વિનું સુદિ પૂર્ણિમા
વીર સંવત્ ૨૪૬૦ વિક્રમ ,, ૧૯૯૦
|
ક
_ક આગમ-રહસ્ય. -
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ આધ સમ્યકત્વ કેમ?
જો કે ભગવાન મહાવીર મહારાજના જીવને નયસારના ભવમાં પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ અને ત્યાંથી શૂળ એવા સત્તાવીસ ભવોની ગણતરી કરવામાં આવી, અને સૂમ ભવો અસંખ્યાતા નયસારના ભવથી