SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોધ્ધારક શાસન શાર્દુલ શાસન સમર્પિત ધ્યાનસ્થસ્વર્ગતમ્ સંયમેકપરાયણ તીર્થોધ્ધારક સૂરિપુરન્દર ભવોદધિ તારક પૂજ્યશ્રીનાં અર્ધશતાબ્દીની ઉજવણીનાં વિશિષ્ટ આ કાર્યક્રમોનાં સમાપન પ્રસંગે અચિંત્યશક્તિશાળી પરમ કરુણાનાં સાગર દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુએ ભાખેલા પ્રૌઢ પ્રતિમા સંપન્ન, અનેક લબ્ધિ સંપન્ન શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલા આગમોનાં તાત્વિક રહસ્યોને પીરસનાર આ સિધ્ધચક્રમાસિક શ્રી સંઘનાં ચરણે સમર્પિત કરતાં અમો આનંદ અનુભવી રહ્યા છીએ. લી. સિધ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy