________________
(સંપાકો
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ $ ઉદેશ
છૂટક નકલ રૂા. ૭-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः,. पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાધતા; અધ્યાપકો વરવાચકો શિવ સાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ૧૫
“આગમોદ્વારક”
તૃતીય વર્ષ અંક પમો
]
મુંબઇ તા. ૨૦-૧૨-૩૪, ગુરૂવાર
માગસર સૂદિ પૂર્ણિમા
વીર સંવત્ ૨૪૬૧ વિક્રમ , ૧૯૯૧
આગમ-રહસ્ય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજે ભેદ. શ્રીનંદીના નિરૂપણને અંગે નોઆગમ દ્રવ્યનિપાનું સ્વરૂપ જણાવતાં વ્યતિરિક્ત ભેદમાં સ્નાત્રાદિકે કરાતી ત્રિલોકનાથ તીર્થંકરની પૂજા, તેમના બીજાના ઉપકાર તળે નહિ દબાયેલા છતાં બીજાના ઉપકારમાં