SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર અનુક્રમણિકા 3૯ I - ન પ્રત્યેનીક થવાથી ભાવ ચારિત્રનું બીજ નાશ થાય તો નવા બીજની આવશ્યકતા? ૩૯ - મનની પ્રવૃત્તિ શી હોય છે? 5 - કુળ સંસ્કારથી દીક્ષાના રહસ્યનાં જાણકારને ગષ્ટમથી લધુ વયે દીક્ષા અપાય? બાવીસ તીર્થંકરનો ગૃહવાસ હેય તો બે તીર્થકરનો ગૃહવાસ કેવો? ને મોક્ષની ઈચ્છારહિત સુદેવના પૂજક કરતાં મોક્ષની ઈચ્છાવાળો કુદેવની પૂજક સારો?૪૦ - શું અગ્નિમાં બળી મરવાથી દેવલોકની પ્રાપ્તિ થાય? ૧૨ સુધા સાગર. ૧૩ નિર્વાણ કલ્યાણક. ૧૪ જય શત્રુંજય !(દુહા). ૧૫ વિહારની આવશ્યકતા. ૧૬ આગમોદ્વારકની અમોધ દેશના. ને સામાયિક શામાટે ? દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું રહસ્ય : - દાન દેવાની રીતિઓ ન ભાવની મહત્તા ૧૭ સુધાસાગર ૧૮ સાગર સમાધાન - પર્યુષણમાં અસ્વધ્યાયમાં શું વંચાય શું ન વંચાય? - ચૌદમે ગુણ સ્થાનકે કર્મો વધુ ખપાવવાના હોય છે તેનો ભાવાર્થ શું? - નિગોદના જીવોને ગુણસ્થાનકની બહાર ગણવા? - “પહેલા ગુણઠાણે અશુદ્ધવ્યવહારવાળો નરકેન જાય' તેનો શું ભાવાર્થ ? ચૌદમે ગુણસ્થાનકે સાતમી નરકના કર્મ હોય? પુણ્યકર્મ નિકાચિત હોય કે નહિ? ભોગાવલી કર્મ એટલે શું? : - લૌકીક ફળની ઈચ્છાથી જ સુદેવને આરાધ તો આરાધનામાં મિથ્યાત્વખરું? જ્ઞાન થયા પછી પરિણામ આવવું જ જોઈએ' નો ભાવાર્થ શું? શ્રાવક માટે આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ કઈ ટૂંકમાં જણાવો? કેવળદાન-શીલનપ-ભાવમાં ધર્મ માનવાથી શી તકલીફ છે? : - દરેક ધર્મવાળા ધર્મ પ્રવર્તકને ઈશ્વરનો અવતાર વગેરે માને તો સાચુ શું? પ્રતિકમણના ચઢાવાથી પ્રતિક્રમણના ઉપકરણો લાવી શકાય? ૬૫
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy