SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર Maharaja Saheb in order that he may submit his views regarding the Diksha Pratibandh Bill in which Sadhus have been considered responsible and which is calculated if passed alienate loyal subjects hamper sacred path, speard injustice and irreligion, ruin prospects of minors and drive into rebellion law abiding citizens. Acharyadeva started walking for Baroda to-day, I request you to postpone legislation pending his interview with His Highness. ૪૧૨ જુઓ પરિશિષ્ટ નં. ૪. Nyaymantri, પરિશિષ્ટ નં. ૪ તા. ૨૩-૬-૩૩ ન્યાયમંત્રી અગાઉ તારથી જણાવ્યા મુજબ પૂજ્યપાદ આચાર્યદેવ મુંબઇથી પાદવિહાર કરી સુરત પધાર્યા છે, ને થોડી મુદતમાં તમારી તરફ (વડોદરા) દીક્ષા બાબતનો ખુલાસો કરવા આવે છે. ચંદ્રસાગર ઠે. જૈન આનંદ પુસ્તકાલય ગોપીપુરા-સુરત. ChandraSagar. વડોદરા ૨-૩-૩૩ જુઓ પરિશિષ્ટ નં. ૫ 2-3-33 BARODA. In continuation to previous telegram form Bombay, Acharya Shree Sagranandsuriji reached Surat on foot arriving Baroda on foot, shortly, in connection with Diksha Pratibandh Bill. Chandra Sagar. C/o Jain Anand Pustakalaya, Gopipura, SURAT, A ૧૩૩/૩૩ ૩૨-૩૩ હજુર સેન્ટ્રલ ઓફીસ, વડોદરા, ફેબ્રુઆરી ૧૯૩૩ તા. ૧૫મી ફેબ્રુઆરી ૧૯૩૩ના તારના સંબંધમાં હીઝ હોલીનેસ ચંદ્રસાગરને જણાવવામાં આવે છે કે હીઝ એક્સેલેન્સી તા. ૨૦ મી માર્ચ ૧૯૩૩ ના રોજ ઓફીસમાં બપોરે બે વાગે ડેપ્યુટેશનને
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy