SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૩-૬-૩૩ શાશ્વત સંસ્થા અને વડોદરા સરકાર. [નોંધઃ-શાસન સંરક્ષક શૈલાણા નરેશ પ્રતિબોધક પૂજ્યપાદ શ્રી આગમોદ્ધારક આચાર્યશ્રીએ પોતાના બહોળા શિષ્ય પરિવાર સહિત મુંબઈથી વિહાર કરી શાશ્વત સંસ્થાના સાચા સિદ્ધાંતનો નાશ કરવા માટે મુસદો રજુ કરનાર વડોદરા સરકાર સાથે પત્ર વ્યવહારાદિ કરી કટોકટીના મામલામાં પણ કેવા પ્રકારની શાસન સેવા બજાવી છે, અને વડોદરા-સરકારે પણ નીતિ-ન્યાયના બહાના હેઠળ અન્યાયની પરંપરાને જન્મ આપવાની કેવી વિચિત્ર તૈયારી કરી છે તે વાંચવૃંદની જાણ માટે અત્રે આપીએ છીએ. તંત્રી.] . નં. એન ૧૧૫-૫૦૫૩૨-૩૩ બરોડા ૧૨ ફેબ્રુઆરી ૧૯૩૩ ચંદ્રસાગર, ભુલેશ્વર લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઈ વહાલા સાહેબ, જૈન દીક્ષા નિબંધ સંબંધીના આપના તારની પહોંચ સ્વીકારું છું, અને તે તાર ધ્યાનમાં લેવાને માટે ન્યાયમંત્રી સાહેબને વડોદરા મોકલવામાં આવ્યો છે. આપનો વિશ્વાસુ (સહી) આસિસ્ટંટ સેક્રેટરી. જુઓ પરિશિષ્ટ નં. ૧ તા. કઉપરનો જવાબ જે તારના જવાબ અંગે આવેલ છે તે તારની કોપી નહિ મળવાને અભાવે અત્રે આપી નથી . તંત્રી. પરિશિષ્ટ નં. ૧ No. N. 115-505 32-33. BARODA. 12th February 1933 . . . . . . . . . Chandra Sagar Esgr., Bhuleshwar, Lalbag, Jain Upashraya, BOMBAY Dear Sir, I am directed to acknowledge receipt of your wirte about Jain Diksha Nibandh and te inform you that the same has been sent to the Legal Remembrancer, Baroda, for consideration. Yours truly, (Signature) Asstt. Secretary.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy