SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ ૨૫૦ ૨૫૧ ????? ૨૫૨ ૨૫૩ શ્રી સિદ્ધચક્ર S૦૦૦અનુક્રમણિકા - જૈન શાસનમાં શત્રુ રૂપે માત્ર કર્મને જ માનેલ છે. - ભાવક્રિયાને જ કે જે કર્મક્ષયના મુદ્દાથી કરાતી હોય જો સમ્યગ્ગદર્શનાદિ ચારને ચૂક્યા તો ચકરાવે ચઢયા દર્શનાદિ ત્રણ છતાં તપ વગર ગઢવી ઘેરના ઘેર જ - કર્મરૂપ ગાઢ તિમિરને દૂર કરવા તત્પરૂપ સૂર્ય જ સમર્થ છે ૬૭ સાગર સમાધાન પ્ર.૨૮૯ જાનું પ્રમાણ ફુલો ઉપર ભગવાન અને સાધુ આદિ શું બેસે ? : ૨૯૦ કેવળી ભગવંત ભગવાનને વંદન ન કરે પણ પ્રદક્ષિણા ફરે તેનું રહસ્ય? ૨૯૧ કેવળી ભગવંતો સમવસરણમાં શું સાંભળવા આવે? ૨૯૨ સમવસરણમાં કેટલે દૂરથી સાધુભગવંત આવે? ૨૯૩ ગર્ભાપહારને દિગંબરો કેમ માનતા નથી? ૨૯૪ રિવાજ અને રૂઢિની અયોગ્યતા એ શું? ૨૯૫ શ્રધ્ધાનુ સારિ અને તર્કનુ સારિ જીવોને સમજાવવાની રીત સરખી છે? ૨૯૬ દક્ષા તોડાવવામાં કે રોકવામાં જે નુકશાન થાય તેને શાસ્ત્ર પાઠ જણાવો? ૨૯૭ ઉપધાનની માળની બોલી દેવદ્રવ્યમાં કેમ? ૨૯૮ સ્વપ્ન દ્રવ્ય દેવદ્રવ્ય છે એ પ્રથા નવીન છે તો ફેરફાર થઈ શકે ? ૨૯૯ પૂ.હેમચંદ્રસૂરિ મ.જે યોગશાસ્ત્રમાં શ્રાવકની પ્રશંસા કરી છે તે યોગ્ય છે? ૩૦૦ ચારિત્રની શ્રધ્ધાવિનાને સમ્યકત્વ સંભવે? વર્તમાન સાધુને ન માને તે પરમેષ્ઠિને માને? ૩૦૧ તીર્થકર નામકર્મ બાંધે ક્યારે ?નિકાચીત ક્યારે થાય?સ્થિતિ કેટલી? ૩૦૨ તીર્થકર નામકર્મ બાદ જીવતીર્યચમાં કે સમ્યકત્વરહિત થાય કે નહિ? ૩૦૩ દુ:ખ ગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ શું? ૩૦૪ મહગર્ભિતવૈરાગ્ય કોને કહેવાય? ૩૦૫ પૂજારી વગેરેને ફળ-નૈવેદ્ય અપાય તો તેમાં દેવદ્રવ્યનો દોષ લાગે? ૩૦૬ તીર્થકર સિવાય બીજાને દીક્ષાની સાથે મન:પર્યવજ્ઞાન થાય? ૩૦૭ કષાય, હિંસા અને મૃષાવાદને ક્યારે ગણી શકાય ? ૩૦૮ માયિક સમ્યકત્વવાળો જધન્યથી કેટલે ભવે મોક્ષે જાય ? ૩૦૯ અખિલ વિશ્વના લોકો મરણ થી ડરે છે એ વાત સાચી ? ૩૧૦ મરણની બાબતમાં ‘ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા'નું રહસ્ય? ૩૧૧ ધર્મ કરવા મળેલ સામગ્રીનો ઉપયોગ ન કરે તે યોગ્ય છે? ૨૫૫ ૨૫૫ ૨૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૯ ૨૫૯ ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૦ ૨૬૦ ૨૬૦ ૨૬૧
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy