________________
આગમોધ્ધારક
શાસન શાર્દુલ શાસન સમર્પિત ધ્યાનસ્થસ્વર્ગતમ્ સંયમેકપરાયણ તીર્થોધ્ધારક સૂરિપુરન્દર
ભવોદધિ તારક
પૂજ્યશ્રીનાં અર્ધશતાબ્દીની ઉજવણીનાં વિશિષ્ટ
કાર્યક્રમોનાં સમાપન પ્રસંગે અચિંત્યશક્તિશાળી પરમ કરુણાનાં સાગર
દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુએ ભાખેલા પ્રૌઢ પ્રતિમા સંપન્ન, અનેક લબ્ધિ સંપન્ન શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલા
આગમોનાં તાત્વિક રહસ્યોને પીરસનાર આ સિધ્ધચક્રમાસિક શ્રી સંઘનાં ચરણે સમર્પિત કરતાં
અમો આનંદ અનુભવી રહ્યા છીએ.
લી. સિધ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ