________________
४७
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ ૧૦૬ સંસારની પ્રવૃત્તિમાં મસ્ત બનેલ સમ્યકત્વધારી ભવ્યાત્મા અને તદભવ મોક્ષગામી ચારજ્ઞાનના
ધણી ગણધરભગવાન એ બન્નેનો વિવેક એકસરખો છે !!! ૧૦૭ મોહનીય કર્મલૂટે એટલે જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મો ત્રુટે છે ! ૧૦૮ અજ્ઞાનતાથી કે વિરુદ્ધ ઇચ્છાથી પણ કરેલા પાપનો પરિહાર (ત્યાગ) એ સદ્ગતિ આપે છે. અર્થાતુ
એવી પરિસ્થિતિનો ત્યાગ પણ નકામો નથી !! ૧૦૯ પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) છતાં, પ્રત્યાખ્યાન વિરુદ્ધ ઇચ્છાથી કરેલ ધર્મ દેવલોકાદિ આપે છે !
જેમ અભવ્યોની ચર્યા. ૧૧૦ આત્મકલ્યાણ કરનારને, તેના આત્મકલ્યાણના સાધનો તરફ યથાસ્થિત, પ્રતીતિપૂર્વક પ્રીતિ તે
સમ્યક્ત પરિણામ. ૧૧૧ આત્મકલ્યાણનાં સાધનો, આદરવા, અને આદરવામાં તત્પર થતાં જે પ્રીતિ તે ચારિત્ર પરિણામ. ૧૧૨ વિષયની ગુલામી દૂર થાય તો શ્રવકમાં અને સાધુમાં અંતર નથી તફાવત નથી !!! ૧૧૩ ધર્મની દેવલોક જેટલી જ કિંમત કરનારાઓ, મિથ્યાત્વી છે !! ૧૧૪ ચૌદ રાજલોકમાં સર્વકાળ માટે અભયદાન દેનારી તો દીક્ષા જ છે !!
*
*