________________
309
Vol. XXXVI, 2013
અક્ષરપુરુષોત્તમમાહાભ્યમ (૯) દ્વતવિલમ્બિત (૧૦) પુષ્મિતાઝા (૧૧) પચ્ચચામર (૧૨) પ્રમાણિકા (૧૩) પ્રમિતાક્ષરા (૧૪) પ્રહર્ષિણી (૧૫) ભુજંગપ્રયાતમ્ (૧૬) માલિની (૧૭) મંદાક્રાન્તા (૧૮) રથોદ્ધતા (૧૯) સચિરા (૨૦) રુકમાવતી (૨૧) લલિત (૨૨) વસંતતિલકા (૨૩) વંશસ્થ (૨૪) વૈતાલીય (૨૫) શાર્દૂલવિક્રીડિત (૨૬) શાલિની (૨૭) શિખરિણી (૨૮) સ્વાગતા (૨૯) સ્રગ્ધરા (૩૦) સ્રગ્વિણી (૩૧) હરિગીત
વિવિધ છંદોમાં પણ ભાષાની ગરિમા જાળવી છે. વ્યાકરણ દ્વારા બળજબરીથી શબ્દો બનાવીને છંદની માત્રા સાચવવા પ્રયત્ન કરવો પડ્યો નથી અને તેને કારણે ભાષાને દુરવબોધ બનાવી નથી. વળી તેમાં પણ વિશેષતા તો એ છે કે વિવિધ છંદોમાં પ્રબંધો પણ રચ્યા છે. અક્ષરોની ગોઠવણીની વિવિધ પદ્ધતિથી રચાતા આ પ્રબંધો વિદ્વત્તાનો એક માપદંડ ગણાય છે. આ પ્રબંધોને બીજા ભાગના પરિશિષ્ટમાં મૂક્યા છે. સંવાદવૈભવ
સમગ્ર ગ્રંથમાં ૬૦૦ વરસનો ઇતિહાસ હોવાને કારણે ઇતિહાસના ચોટદાર સંવાદો પણ પ્રસંગે પ્રસંગે મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદમાં અદ્ભુત રચ્યા છે. જેમકે,
નીલકંઠવર્ણી વિચરણ કરતાં કરતાં ભાવનગર પાસે કુકડ ગામે પધાર્યા ત્યારે ત્યાંના દરબાર અને નીલકંઠવર્ણીનો સંવાદ -
ર્વ ?’ ‘વ’ ‘કુતઃ ?” “રત્નપરમબ્રહ્માધનો હૃદમ્' . નાના વેન સુવિકૃતઃ ?' “વહુવિધા: સંજ્ઞા: પ્રસિદ્ધી મુવિ '
'का जातिः' 'न्वतुलस्य जातिगणना शास्त्रे निषिद्धा नृप !'
• राजाऽज्ञानवशो न किञ्चिदवदद् वर्णी ययौ सत्वरम् ॥ ४३ ॥ દરબાર : તમે કોણ છો? નીલકંઠ વર્ણી : હું બ્રહ્મચારી છું. દરબાર : ક્યાંથી આવો છો ? નીલકંઠ વર્ણી : હું પરાત્પર, શુભ બ્રહ્મધામથી આવું છું. દરબાર' : કયા નામથી ઓળખાવ છો? નીલકંઠ વર્ણી : મારા તો અનેક નામ પ્રસિદ્ધ છે.
દરબાર : તમારી જાતિ કઈ છે? | નીલકંઠ વર્ણી : અદ્વિતીય, અતુલનીય વ્યકિતની જાતિમાં ગણના શાસ્ત્રોએ નિષેધી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org