SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 154 રસિલા કડીઆ SAMBODHI ગડું = કરી સીડીને બંધ કરી હોય જેથી તે અલગ પડી જાય. (“જીનો” કે “જેનો' કહેવાય ?). વાટીવા કે વાટીયા? = પાણી જવાની વાટ કે નીક? ઘડો ભરાય તેવી કેપેસીટીવાળી ટાંકી ? ઉરડી = ઓરડી ધાર = દ્વાર? હદ ? ઉટલે = ઓટલે ખડે સહિત = નળિયાં સાથે પારસ્યાત્ = પાસેથી બાપુ = આખું મેહેમશાહી = મુહમદશાહી નાણું (શાહ આલમ ર જાના-બીજાના સમયમાં મુહમદશાહી નાણું અર્થાત્ મુહમ્મદશાહ ૨ જાના બીજાના મજમલે = કુલ (ઈ.સ. ૧૭૧૯-૪૮)ના સિક્કાનું ચલણ લોકપ્રિય હતું. વાજ = વ્યાજ વલે = મુજબ | માટે છીડી = નવેળિયું / સાંકડી ગલી અજર = બહાનું D D D
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy