SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXX, 2006 “બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.” 191 પણ કરે છે ! દક્ષિણ ભારતમાં શતપથ બ્રાહ્મણ—કાવ શાખાની હસ્તપ્રતો વધુ ફેલાઈ હતી (જુઓ : સી. આ. સ્વામિનાથન : Introduction), અને કદાચ આ કારણે શંકરને ભાષ્ય કરવા માટે ખૂ. ઉપ. કાશ્વ શાખા સહેલાઈથી પ્રાપ્ત થઈ હશે, એમ લાગે છે. પરિશિષ્ટ ૩ સંદર્ભ–ગ્રંથો અને સંકેત–સૂચી. આનંદગિરિ : = આનંદજ્ઞાન. જુઓ; પૂના ૧૯૫૩. ઉપ. : = ઉપનિષદૂ. ઋગ્વદ, નાગરી-લિપિ : જુઓ; વે.પ્ર. ઋગ્વદ, રોમન-લિપિ : જુઓ; નોટન નોટન : = $14 h’art - Rgveda. A metrically Restored Text.. By Van Nooten. Holland 1994. પાણિનિ : The Ashtadhāyi of Panini, Vols. 1-2, (ed. 1891 S. C. Vasu.) 44: મુદ્રિત : મોતીલાલ બના. દિલ્હી ૧૯૬૨. પૂના-૧૯૫૩: બૃ. ઉ૫. સાથે શાંકરભાષ્ય, અને તે ઉપર આનંદજ્ઞાન | આનંદગિરિની ટીકા. આનંદાશ્રમ–સંસ્કૃત-ગ્રંથાવલિ ૧૫. કાશીનાથ શાસ્ત્રી આપ્ટે. પ્રકાશક = ગંગાધર બાપૂરાવ કાળે. પૂના-૧૯૫૩, પાનાં ૧-૮૪૮. (પ્રસ્તુત સંશોધન-લેખમાં પાનાંના નંબર અને તેની સાથે સાથે તે તે પાનાં પર લખેલા ગ્રંથની લીટીઓના નંબર આ આવૃત્તિમાંથી આપવામાં આવ્યા છે.) બૃ. ઉપ. = બૃહદારણ્યક–ઉપનિષદ્. જુઓ : પૂના-૧૯૫૩. બૃ. ઉપ. કાવ–શાખા–રોમન–લિપિન્નજુઓ : માઉએ. બૃ. ઉપ. માધ્યદિન–શાખા–નાગરી–લિપિન્નજુઓ : શ. બા. (બૃ. ઉપ. માધ્યદિન-શાખા)=શતપથ–બ્રાહ્મણ-માધ્યદિન–શાખામાં ૧૦.૬ .૪.૧ વગેરે, તથા ૧૪.૪.૧.૧થી ૧૪.૯.૪.૩૩.) બૃ. ઉપ. માધ્યદિન શાખા–રોમન-લિપિ : જુઓ : વ્યોહતલિંક. બૃ. ઉપ. શાંકરભાષ્ય: જુઓ : પૂના-૧૯૫૩. વ્યોહતલિંક : =ઓટો ફોન વ્યોહતલિંક. (માધ્યદિન-શાખામાં બૃહદારણ્યકોપનિષદ્દ) Brhadaranjakopanishad in der Mādhjandina Recension, hrsg. und übersetzt von Otto von Bohtlingk. St. Petersberg 1889...મૂળ ગ્રંથ રોમન-લિપિમાં, અનુવાદ સાથે. ભટ્ટ-૧૯૯૬ : બંસીધર ભટ્ટ . “ધર્મપરાયણતા–પ્રતિ-સંશોધનસત્ય”, લેખક : બંસીધર ભટ્ટ. સામીપ્ય. એપ્રિલ–સપ્ટેમ્બર ૧૯૯૬; પાનાં ૧૭-૨૪.
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy