SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સટોડિયાની ગહૂંલિ જેહની કીતિ જંગ જયવંતી, લોક જપઇ સહૂ નામ રે. તે તાતð કીધા વનવાસી, દશરથનંદન રામ ॥લી Vol. XXVIII, 2005 બ્રહ્મદત્તસુતનŪ સતાવ્યઉ, માતા ચુલની આપ રે. કનકકેતુ રાજાઈં કીધઉં, પુત્ર મરાવી પાપ ।।૧૦ના Jain Education International ઇણિ સંસારિ અસારિ વસંતા, ભોલા જીવ મ ભૂલિ રે. રાતિ દિવસિ ૫૨-કાજિ રહંતઉ, વેચાવ્યું વિણ મૂલિ ॥૧૧॥ કુટુંબ કારિણિ કરમ સંયોગð કીધઉ વાર અનંત રે. એક ન કીધઉ સમરથ સાહિબ, દુઃખભંજણ ભગવંત ૧૨॥ શ્રી ગુરુ વીપા પંડિત કેરુ, સીસ કહઈ કર જોડિ રે. વિદ્યાચંદ ચમત્કઉ લાઇ, અરિહંત સેવા કોડિ ।।૧૩।। ચેતન ચેતઉ રે. ચેતઉ = ચેતો સપરાણઉ = શોભિતા કૂંબર = નળનો ભાઈ જુઅ = જુગાર વિગોઇ = વગોવી રાંતઉ = ૨૦ / રખડે ॥ શ્રીહૂ ॥ અઘરા શબ્દોની યાદી For Personal & Private Use Only 155 ચેતન ચેતઉ રે. ચેતન ચેતઉ રે. ચેતન ચેતઉ રે. ચેતન ચેતઉ રે. www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy