________________
180
અજિત ઠાકોર
SAMBODHI
દ્વારા જ અને રસમુદ્રાને પામવાની પ્રક્રિયા જ વ્યુત્પત્તિ છે, એવું સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પ્રથમવાર પ્રતિપાદિત કરી હેમચંદ્ર પૃહરીય મૌલિક્તા પ્રકટ કરી છે.
(૧૦) હેમચંદ્ર કાવ્યશિક્ષાનો તંતુ લઈ અભ્યાસને પ્રપંચિત કરે છે. આવો અભિગમ લેનારા હેમચંદ્ર પ્રથમ આચાર્ય છે. કાવ્યશિક્ષાને પ્રથમવાર હેમચંદ્ર કવિસમય, શબ્દાર્થહરણ, સમસ્યાપૂરણ, વૃત્તાભ્યાસ, મહાકાવ્યાર્થચર્વણ અને પરકૃતકાવ્યપાઠ-એમ વિવિધ અંગોપાંગોમાં વિકસાવે છે. તેમણે રાજશેખરના કાવ્યશિલાચિંતનને પરખી, વિભિન્ન અંશો વચ્ચે હેયોપાદેય વિવેક કરી, પ્રકીર્ણ અંશોને સંયોજિત કરી તથા સેમેન્દ્રના કાવ્યચિંતનથી એમાં પરિપૂર્તિ કરી પોતાની વિચારણા ઘડી છે.
આમ હેમચંદ્ર મૌલિકતા અને વામનરાજશેખર-ક્ષેમેન્દ્રની પરંપરાનું સંયોજન કરી કાવ્યતૃચિંતનનું વિધાન કર્યું છે.
ॐ
સંદર્ભસૂચિ: १. आनंदवर्धने : सं. रामसागर त्रिपाठी: ध्वन्यालोल (अभिनवगुप्तरचितलोचनसहित) मोतीलाल बनारसीदास, वाराणसी,
१९६३ सं.सं.ध्व. २. उद्भट : सं. शममूर्ति त्रिपाठी: काव्यालङ्कारसारसंग्रह (लधुवृत्तिसहित) हिन्दि साहित्य संमेलन, प्रयाग-१९६६
सं.सं.का.सा.सं. ३. कुंतक : सं.डॉ.नगेन्द्रः वक्रोक्तिजीवित: आत्माराम एन्ड सन्स, दिल्ली-१९५५.
जगन्नाथ : सं. भट्ट मथुरानाथ शास्त्री: रसगंगाधर (नागेशभट्टकृतटीकयासहितौ), मोतीलाल बनासरदास, दिल्ली-१९८३
सं.सं.र.गं. ५. दण्डी : सं. धमेन्द्रकुमार गुप्तः काव्यादर्शः मेहरचंद लछूमनदास, दिल्ली-१९७३ सं.सं.का.द.
भरत : सं. रविशंकर नागर: नाट्यशास्त्र (अभिनवगुप्ताचार्यविरचितअभिनवभारतीसहित) परिमल पब्लिकेशन-दिल्ली
१९८२ ७. भामह : सं. देवेन्द्रनाथ शर्माः काव्यालङ्कार, बिहार राष्ट्रभाषा परिषद, पटना-१९६२, सं.सं.का.लं. ८ मम्मट : सं.डॉ.नगेन्द्रः काव्यप्रकाश, ज्ञानमण्डल लिमिटेड, वाराणसी-१९६० सं.सं.का.प्र. ९. रुद्रट : सं. रामदेव शुक्लः काव्यालङ्कार (नमिसाधुकृतटिप्पणसमेत), चौरवम्बा विद्याभवन, वाराणसी १९६०
. सं.सं.का.लं. (रु.) १०. वामन : सं.बेचेन झाः काव्यालङ्कारसूत्राणि (कामधेनुटीकासहित), चौखम्बा संस्कृत सीरीज आफीस, वाराणसी-२
१९७१ सं.सं.का.सू.वृ. ११. विश्वनाथ : सं. शालिग्राम शास्त्री : साहित्यदर्पण, मोतीलाल बनारसीदास, वाराणसी-१९६५ १२. हेमचन्द्र : सं.आर.बी.परीख-आर.बी.आठवले: काव्यानुशासन, श्री महावीर जैन विद्यालय, मुंबई-१९३७ सं.सं.का.शा. १३. क्षेमेन्द्र : सं. वामन केशव लेले: कविकण्ठाभरण, मोतीलाल बनारसीदास, दिल्ली-१९३७. १४. राजशेखर : सं.केदारनाथ शर्मा : काव्यमीमांसा, बिहार राष्ट्रभाषा परिषद, पटना १९५४ सं.सं.का.मी.
000