________________
Vol. XXVII, 2004
કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ
167
પુ. p. , . ૨૦૨, નં. ૬૦, પૃ. ૭૪; . સો. પરિ ૭૪૮, પૃ. ૨૦૧, ૫. રદ્દ , એ. સ્નો. ૭, પૃ. ૧૨૧, ખંભાત બંદરેથી ઘોડાની આયાત થતી હોવાની વાત સોમેશ્વરે “કીર્તિકૌમુદી',
સર્ગ ૪માં કરી છે. ૮. પ્ર. લે. પૃ. ૧૨૧. ૮અ પ્ર. વો. સ્નો. રૂ૦૩, વી. કૌ, સબ ૯. p. fઉં, પૃ. ૨૦૧; ૫. પ્ર. એ. પૃ. દર; પ્ર. વો., પૃ. દર ૧૦. પ્ર. ઢો. સ્નો. ૪૦, પૃ. ૨૨૨, ૫. પ્ર. એ. પૃ. ૬૭ ૧૧. અધૂંજીર પરની ‘તેનપાતપ્રત', પો. ૨૦, બિનહર્ષfખ, “વસ્તુપાતરિત' ૨/૬, p. . . ૨૦૮ ૧૨. અર્થાત્ મીન રાશિમાં, ગુરુની રાશિમાં શુક્ર આવે તો પણ શુક્ર ઉચ્ચ બની જાય છે. ૧૩. નૈષધકાવ્યની સૌથી પ્રાચીન ટીકાઓ ગુજરાતમાંથી ઉપલબ્ધ થાય છે. શ્રી હેમચંદ્રના શિષ્ય આચાર્ય
મહેન્દ્રસૂરિએ રચેલી “અનેકાર્થકેરવાકરકૌમુદી' નામે જાણીતી છે. આ મહેન્દ્રસૂરિ શ્રી હર્ષ કવિના સમકાલીન હોવા સંભવે છે. આ રીતે વિવિધ અન્ય રાજયોમાંથી અનેક મહાન કવિઓની રચનાઓ, શાસ્ત્રાદિ, કલાવિદ્યાના ગ્રંથો પંડિતો ગુજરાતમાં લઈ આવ્યા. એ બાબતમાં ગુજરાત જાગૃત અને સમૃદ્ધ હોવું જોઈએ. સ્વ. શ્રી પ્રો. અરુણોદય જાનીએ “સંકેત' ટીકા પર અધ્યયન પ્રકાશિત કર્યું છે, જેઓ પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાના
ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. ૧૩એ. હરીફ કવિઓની સ્પર્ધા-વૈમનસ્ય પછી મૈત્રીના પ્રસંગો ઘણા જોવા મળે છે. સિદ્ધરાજના સમયે શ્રીપાલ કવિ
અને દેવબોધનો પ્રસંગ પ્ર. ચિં. (–અહીં યાદ કરી શકાય.) ૧૪. પ્ર.કો., પૃ. ૧૮-૬૬ ૧૫. અન્યત્ર યશોધર કવિ કહ્યો છે. ૧૬. પુ. પ્ર. . પર. ૧૭૭, પૃ. ૭૮. ૧૭. અર્થાત્ આ બંને પુરુષરત્નોનાં કુલ અને લોકપ્રસિદ્ધિને બરાબર સમજીને ધ્યાનમાં લેવાં જ જોઈએ. ૧૮. પુ. પ્ર. સં.માં મૂળરાજના મામા અને વસ્તુપાલના ગુરની પૌષધશાળાનો માણસ ક્ષુલ્લકનો પ્રસંગ આ સંદર્ભમાં
યાદ કરી શકાય એવો છે. પરિ. ૧૭૪, પૃ. ૭૭ ૧૯. સોમેશ્વર વસ્તુપાલના સમકાલીન કવિ હરિહરકૃત “શંખપરાભવવ્યાયોગ'માં એક પાત્ર તરીકે આ સેવક
યોદ્ધાનો ઉલ્લેખ આવે છે. શંખ રાજાના સામેના યુદ્ધમાં ખપી જનાર પોતાના વીર સુભટની સ્મૃતિમાં વસ્તુપાલે મૂળાક્લેશ્વર મંદિર બંધાવ્યું હતું (પુ. પ્ર. સં. પૃ પ૬). સોમેશ્વરે પણ આ શૂરવીર યોદ્ધાનો ઉલ્લેખ કી. કૌ. પરિશીલન, પૃ. ૬૩ અને પાદટીપ ૪૦માં કર્યો છે, પરંતુ પ્રસ્તુત પ્રસંગ વીસલદેવના સમયે બન્યો હોય તો વિસલદેવ ગુર્જરેશ્વર બનતા પહેલાં બન્યો હોવાનું ચોક્કસ થાય છે. વળી શંખ-વસ્તુપાલના યુદ્ધનો યોદ્ધો અને
પ્રસ્તુત પ્રસંગનો ભૂતભૃગુણપાલ : ભુવનપાલ એક કે જુદા એ વિચારણીય પ્રશ્ન થાય. ૨૦. આ સંદર્ભમાં “સહસ્ત્રલિંગ સરોવરનો પ્રબંધ' યાદ કરી શકાય; કેમકે તેમાં સિદ્ધરાજ જયસિંહની રાજસભાના
દરબારી કવિઓનો ઉલ્લેખ છે. તેમનો પરિચય શ્રી જયન્ત છે. ઠાકરે વિસ્તૃત રીતે આપ્યો છે, સ્વાધ્યાય, પુ.
૨૧. અંક ૩,. અક્ષય તૃતીયા અંક, પૃ. ૨૬૦-૨૮૭ ૨૧. તા. ૧-૨-૩ મે, ૨૦૦૪ના રોજ તીથલ મુકામે “સંસ્કૃત અધ્યાપક મંડળના અધિવેશનમાં વંચાયેલ નિબંધ,
| |
|