SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 132 કમલેશકુમાર છ. ચોક્સી SAMBODHI જો આમ ન માનીયે તો - “અન્યથા કર્મ સંકટ થઈ જશે અને અન્યથા કર્મ અન્યને ભોગવવા પડશે” એ રીતનો દોષ પણ તેમણે અહીં બતાવ્યો છે. આમ, કર્મ કરવામાં જીવ સ્વતંત્ર અને તેનાં ફળ ભોગવવામાં જીવ પરતત્ર છે; જીવને પોતે કરેલાં ફળ ઈશ્વરની વ્યવસ્થાથી પ્રાપ્ત થાય છે; જીવ કર્મ-ફળ આપતો હોવા છતાં ઈશ્વર તે (ફળ પ્રદાનરૂપ કર્મ)થી જોડાતો નથી-એ રીતની સ્વામી દયાનન્દની કર્મમીમાંસા છે. सत्यार्थ प्रकाश : સંદર્ભ ગ્રંથ : : સં. યુધિષ્ઠિર નૌમાંસ, પ્ર. મનાત પૂર ટુર, વહાલ દ્વિ, (સોનીપત), સંશ્નર દિતીય, વર્ષ-૨૬૭૫, ૪. : ले. स्वामी दयानन्द सरस्वती, प्र. श्रीमती परोपकारिणी सभा, अजमेर, वर्ष-१९२५, ऋग्वेदादिभाष्यभूमिका * * * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy