SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.xxiv, 2001 REVIEW 153 આમ, સ્યાદ્ધવાદ અને અનેકાન્તવાદ આપણા વિચારોને વ્યવસ્થિત કરે છે, આપણી સહનશક્તિ વધારે છે અને વિરુદ્ધ દષ્ટિબિંદુને સમજાવે છે, સામૂહિક વલણનું ખેડાણ કરે છે અને અહિંસાના સિદ્ધાન્તને અભિવ્યક્ત કરે છે. અનેકાન્તવાદને પુરસ્કૃત કરતું ‘સન્મતિસૂત્ર'નું આ કથન - જણ વિણા લોગસ્સવિ, વહાશે સવાહા ણ શિબ્લાઈ તષ્ણ સુવર્ણક ગુણો, ણમો અણગંતવાયફ્સ છે. અર્થાત્ જેના વિના સંસારનો વ્યવહાર સંપૂર્ણ રીતે ચાલી શક્તો નથી તે સંપૂર્ણ લોકના એકમાત્ર ગુરુ અનેકાંતવાદને નમસ્કાર હો- એવું પૃષ્ઠ ૧૨ ઉપરનું અવતરણ પ્રસ્તુત પુસ્તકની ઉપયોગિતા સમજાવે છે. અવલોકન હેઠળના સંપાદિત પુસ્તકનો આ છે હેતુ અને તેથી તે પ્રકારનો આવકાર્ય છે અને સર્વજનહિતાયે ઉપયોગી નીવડશે. અસ્તુ. - રસેશ જમીનદાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy