________________
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
Vol XXII, 1998
207
મત્રીના ઘ૨માના મૂળનાયક મહાવીર સ્વામીનો આ ટોટલમા સમાવેશ થયો નથી વળી, કવિ નિર્દેશિત ઘ૨દેરાસર ૧૯ અને દહે૨ા ૧૪ છે. અલબત્ત કુલ દેરાસરનુ ટોટલ ૩૩ બરાબર થાય છે
ઢાલ-૨
કવિએ નિર્દેશ્ય છે તેમ અહીં દહેરા, ઘરદેરાસરની કુલ સંખ્યા ૧૭ બરાબર થાય છે કવિ નિર્દેશિત બિંબ સખ્યાની ગણતરી ૨૯૭ છે પણ ઢાળ - ૧મા એમણે જેમ મહાવીર સ્વામીની બિબ સખ્યામા ગણતરી કરી નથી તેવી રીતે આ ઢાળમા પણ વીજાવાડાના પાર્શ્વનાથની સંખ્યા અને ગોલવાડના લેસીના ઘરના પાર્શ્વનાથની સખ્યા દર્શાવી નથી આપણી ગણતરી મુજબ બિંબ સખ્યાની ગણતરી ૨૯૫ થાય છે
ઢાલ-૩
કવિએ દર્શાવ્યા પ્રમાણે અહીં ૬ ઘરદેરાસર, ૨૨ દેરાસર અને ૭૧૮ બિંબ સખ્યા છે, અલબત્ત બનેની મળીને દેરાસરની કુલ સખ્યા ૨૮ બેઉમા બરાબર થાય છે પણ બિંબ સંખ્યા આપણી ગણતરી મુજબ ૭૧૫ થાય છે
ઢાલ-૪
પ્રસ્તુત ઢાળમા કવિ નિર્દેશિત ઘરદેરાસર, દેહરા અને બિબ સખ્યા મળી જાય છે ઢાલ-પ
આ ઢાળમા કવિએ ૯ ઘરદેરાસર, ૧૩ દેહરા અને બિંબ સખ્યા ૨૫૯ જણાવેલી છે સઘવીના પાડાના સઘવી લટકણના ઘરનુ અજીતનાથના ઘરદેરાસરની બિબ સખ્યા જણાવવામા આવી નથી. આપણી ગણતરી મુજબ ૯ ઘ૨દેરાસર, ૧૪ દેહરા અને ૨૬૦ બિબ સખ્યા થાય છે
ઢાલ-દ
અહીં કવિએ ૧૮ ઘરદેરાસ૨, ૧૩ દહેરા અને ૩૦૬ બિબ સખ્યા જણાવી છે આપણી ગણતરી પ્રમાણે ૨૦ ઘરદેરાસર, ૧૧ દહેરા અને બિંબ સખ્યા ૩૦૯ થાય છે આમ, કવિ નિર્દેશિત સખ્યાની ગણતરી આપણી ગણતરી પ્રમાણે જુદી પડે છે
પ્રતના આધારે જિનાલયોની યાદી
વિસ્તાર
મૂળનાયક
ઢાલ-૧
વિશેષતા
શાંતિનાથની પોળ
શાતિનાથ
૧ વર્ધમાનના ઘરમા
શીતલનાથ
નવુ ઘરદેરાસર
૨ સાહા રતના પુત્રના ઘરમા વાસુપૂજ્ય સ્વામી-ચંદ્રપ્રભુ- પાર્શ્વનાથ
કબોઈ પાર્શ્વનાથ
પ્રતિમા
સંખ્યા
× ∞ જ હુ