________________
129
Vol. xi, 1997
સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ ચિદાનંદથી ઊતરતી કોટિમાં મૂકે છે એટલે આ સંદર્ભમાં પણ સામી. કાર ભોજને બદલે અભિનવગુપ્ત તરફ ઢળતા લાગે છે. એમ લાગે છે કે ઉપચિત સ્થાયીને પણ સા. મી. કાર સ્વીકારતા નથી. વળી શૃંગારને એકમાત્ર રસ સ્વીકારતા હોવા છતાં ભોજની જેમ બધા જ ભાવોને રસરૂપે સ્વીકારતા હોય એમ પણ જણાતું નથી.
ટિપ્પણ: ૧. વ્યક્તિવિવેકવ્યાખ્યાન, સં. ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદી, ચૌખમ્બા સંસ્કૃત સીરીઝ ઑફિસ, વારાણસી, ઈ. સ.
૧૯૬૪, પૃ. ૨૮૬. ૨. અલંકારસર્વસ્વ, સં. ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદી, ચૌખમ્બા સંસ્કૃત સીરીઝ ઑફિસ, વારાણસી, ઈ. સ. ૧૯૭૧,
પૃ૨૦૧. 3. प्रपश्चितं च साहित्यमीमांसायाम् । 'नायकगुणग्रथिताः सूक्तिस्रजः सुकृतिनामा कल्पमाकल्पन्ति' इति ।
- પ્રતાપદ્રીય, સં. એસ. ચન્દ્રશેખર શાસ્ત્રીગલ બાલમનોરમા પ્રેસ, મદ્રાસ, ઈસ. ૧૯૧૪, પૃ. ૮. ૪. જુઓ “સાહિત્યમીમાંસા'ની સંસ્કૃત પ્રસ્તાવના, (પૃ. ૨) સંપા. કે. સામ્બશિવ શાસ્ત્રી, ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત
સીરીઝ, ત્રિવેન્દ્રમ્, ઈ. સ. ૧૯૩૪. 4. History of Sanskrit Poetics - Dr. De; Vol-1 Firm K.L.M.P.L.T.D., Calcutta P-183.
1976. ૬. સંપર્યાનન્દ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત સા. મી.માં ૪ ચિહ્નવાળો પાઠ યોગ્ય માન્યો છે. ‘રણોતિયું જ
વિશેષ યોગ્ય જણાય છે, કારણ કે તો જ કારિકાની પ્રથમ પંક્તિનો સંદર્ભ બંધ બેસે. ૭. આ પાઠ અંગે સા. મી.(સંપૂર્ગાનન્દોમાં આ પ્રમાણે પાદટીપમાં નોંધ છે. –
દૃતિ : પતિ: સાધિકે (૨) વા સમીવીનમ્ | ૮. તુલના કરો : ૮. હૃ. ૪/રૂષ સાથે - એ જ શબ્દો છે -
विरुद्धैरविरुद्धैर्वा भावैर्विच्छिद्यते न यः । आत्मभावं नयत्यन्यान्स स्थायी लवणाकरः ॥ રુ. સં. ટી. વેંકટાચાર્ય, અદ્યાર લાઈબ્રેરી એન્ડ રિસર્ચ સેન્ટર, અદ્યાર, મદ્રાસ, ઈ. સ. ૧૯૬૯. ૯, સંપર્શાનન વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત સાત મીડમાં આ પાઠને પાદટીપમાં સમ્માજિત કરીને આ પ્રમાણે
મૂક્યો છે. – તર્થવત્ર દિ મન્યતે (પૃ૭૦) પ્રસ્તુત પાઠ સ્વીકારી શકાય તેવો છે. ૧૦. “વાક્યપદયમાં પણ આ ઉદ્ધરણ છે, સહેજ ફેરફાર સાથે
यथौषधिरसः सर्वे मधुन्याहितशक्तयः । अविभागेन वर्तन्ते संख्यां तां तादृशी विदुः ॥
- (૩/૩૮ પૃ. ૧૦૨, સંપૂર્ણાનન્દવાળી સા. મી. પૃ. ૭૦ પર ઉદ્ધત) ૧૧. સરખાવો :- ૪ ર ૮/૧
विभावैरनुभावैश्च सात्त्विकैर्व्यभिचारिभिः । आनीयमानः स्वाद्यत्वं स्थायीभावो रसः स्मृतः ॥