________________
બૌદ્ધ પ્રામાણ્યમતનું ભાસવરે કરેલું ખંડન વાચસ્પતિ મિત્ર બીજા કેઈકને –સંભવતઃ બૌધ્ધોને-મત દર્શાવતાં નેધે છે કે જલજ્ઞાન કયા પછી પિપાસુ જલની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થાય. પ્રદ્યત્તને જલની પ્રાપ્તિ થાય. જલને પ્રાપ્ત કરનારો તેનું પાન કરે. જલપ નથી તૃષાની શાબિત થાય. બસ આટલાથી જલને જાણનારો પ્રમાતા સફલ થયે ગણાય. વળી, તૃષાની શાંતિની પણ કેઈક પરીક્ષા કરે એવું તે ન જ અને ! આમ કેટલાક માને છે. અમે તૈયાયિકે તે કહીએ છીએ કે પહેલાં અમુક જલજ્ઞાન દ્વારા જલની પ્રાપ્તિ થઈ હતી; જલપ્રાપ્તિ કરાવનારું તે જ્ઞાન સાચું હતું. આમ વારંવાર લપ્રાપ્તિ અને જલજ્ઞાનનું પ્રામાણ્ય જાણ્યા પછી, અમુક જલજ્ઞાન જલપ્રાપ્તિ રાવનાર જ્ઞાનની જાતિનું છે. એ લિંગ દ્વારા, એ જ્ઞાન વ્યભિચારી નથી -સાચું છે એમ નશ્ચિત થાય છે અર્થાત વ્યતિરેક અનુમાન દ્વારા જ્ઞાનનું કામ ર્ય નક્કી થાય છે.૩૦
ઉદયનાચાય કહે છે કે જ્ઞાનમાં પ્રતિભાસિત પદાર્થથી ઊલટા પદાર્થની પ્રાપ્તિ (-જ્ઞાન થાય રજતનું અને પ્રાપ્ત થાય છીપલી) ન થાય તે તે જ્ઞાનને પ્રમા કહેવાય એટલે થયેલા તાનથી વિપરીત ન હોય તેવા અનુભવને, જે જ્ઞાન ઉત્પન્ન કરી શકે તે જ્ઞાન અવ્યભિચારી અથવા પ્રમાણુરૂપ ગણ્ય અર્થાત્ તે જ્ઞાનનું પ્રામાણ્ય સિદ્ધ થયું કહેવાય છે ? " ગંગેશ ઉપાધ્યાયે ‘તત્વચિંતામણિ ને પ્રત્યક્ષખંડમાં પ્રામાણ્યવાદ નામનું મોટું કિરણ રતુ, તેમણે કહ્યું કે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય વ્યતિરેક અનુમાનથી થાય છે. ૩૧ ' વિશ્વનાથ પંચાનન કહે છે કે જે જ્ઞાન સંવાદિની પ્રવૃત્તિન' જનક બને તે જ્ઞાનને પ્રમા કહેવાય. જે જ્ઞાન આવી પ્રવૃત્તિનું જનક નથી બનતું તે જ્ઞાન પ્રમાં નથી બનતું, જેમ કે મઢમાં. (બ્રાન્તિ) આમ વિશ્વનાથે પણ વ્યતિરેક અનુમાન દ્વારા જ્ઞાનનું પ્રામાણ્ય સિદ્ધ થાય એમ માન્ય' ૩૩ ' ' ', ' ' ' ''' ': ': ' , ' , ' '- : ,
અr ભકને અનુ અવસાય (= મ ઘ ાનામિ-) દ્વારા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત થાય. પછી તેમણે સ્પષ્ટતા કરી કે પ્રથમ તે જલનું જ્ઞાન થાય. પછી પ્રવૃત્તિ થતાં જ પ્રાપ્તિ gય, જલની પ્રાપ્ત થતાં નિશ્ચિત થાય કે પૂર્વ ઉત્પન્ન થયેલું જ્ઞાન પ્રારૂપ છે. સાચું છે, જે જ્ઞાન સમ પ્રવૃત્તિનું જનક ન હોય તે જ્ઞાન સાચું ન હોય; જેમ કે અપ્રમાં આમ, વેશ્વનાથની જેમ અન્ન” ભટ્ટ પણ વ્યતિરેક અનુમેનથી જ્ઞાનના પ્રામાણ્યને સિદ્ધ થતું વિકારે છે. ૩૪
આમ, ઉપર કહ્યું તેમ, બૌદ્ધો અને તૈયાચિકે બને જ્ઞાનના પ્રામાણ્યને પરતઃ સિદ્ધ થતું મને છે. છતાં પરતઃ =કેઈક બીજા સાધન) ના સ્વરૂપ અંગે બંને વચ્ચે ભેદ છે. બૌદ્ધ વત અનુસાર વ્યવહાર દ્વારા અથવા સક્ષ પ્રવૃત્તિના જનકત્વ દ્વારા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કાય; જયારે ન્યાય પરંપરા, સફલ પ્રવૃત્તિ અને પૂર્વજ્ઞાન એ બંને વચ્ચે વ્યાપ્તિ રચીને, યતિરેક અનુમાન પ્રમાણ દ્વારા જ્ઞાનનું પ્રામાણ્ય નિર્ણત કરવાનું સ્વીકારે છે.
નયયિક ભાસર્વજ્ઞ ન્યાયપરંપરા પ્રમાણે, વ્યતિરેક અનુમાનથી, જ્ઞાનનું દ-બ્રાનિતહિતપણું અર્થાત્ પ્રામાણ્ય સિદ્ધ થતું માને છે. ન્યાયભૂષણમાં ભાસ્યા બૌદ્ધ દાર્શનિકનવેશેષતઃ ધમકાતિના મતના ખંડનની એક પણ તક જવા દેતા નથી. અહીં પ્રારભમાં