________________
ગાજે...૧
ગાજે..૨
પ્રકૃતિનું પદ
૧૭૮
[ રાગ :: મલ્હાર ] ગાજે મેઘ બારે બલવંતા, વચ્ચે વચ્ચે વીજ કરે ઝમકાર; હરિએ હેલાં ગોવર્ધન ધરીઆ, સાત દિવસ તે છત્રાકાર. કે ઇંદ્ર આહેશે ઉપર, મહાછવ માટે મઘવા મંન, ગાય – ગોપ - ગોવાલને રેલો, વેગે વરસવા મોકલ્યા ઘન; મુસલધાર વરસે જલ ઉપર, ધરતી માંહે પડે ધડધડી;
ટી ટૂંક પડે પર્વતનાં, વહે વક્ષ સમૂલાં જડી). મુજે ધરણ, કાયર નર કંપે, દશ દિશ દીસે ઘેર અંધાર; હરિએ હેલાં ગેવર્ધન ધરીએ, ગોકુલ વતે જયજયકાર પાણી પાણી દીસે પ્રથવી, જલ જમુના થલ એક ભર્યા; ધન રે કૃષ્ણ લીલા અવતારી, ઇંદ્રાદિકનાં મન રે . હર્યો. ચકલીબલ પ્રાક્રમી પુરંદર, દેખી આવીને લાગે પાય; નરસિહા સ્વામી ગાય ગુણ, ગોપી આનંદ ઉલટ અંગ ન માય.
ગાજે...૩
ગાજે...૪
ગાજે...૫
ગાજે...૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org