________________
..
Jain Education International
નરિસંહ મહેતા કુત
૧૦૬
તમે શાંમલીઆ જી સખના રાહા રે, શાંતે કાશ [છે] ચાળા; વેગલા વાહાલા વલગીસ માં, માહારી ત્રુટશે માલા. કાલ કસુંબા સાડી પહેરી, તેને તે] કીધી કટકા; લગન લેઇ પ્રણાવાં ઢ, એ રીતના શેહે લટકાં.
વલગતાં ઝુમતાં વેણ વછૂટી, ચાલાઇમાંથી] ચાલી; નરીઈઆચા સ્વામી સંગે રમતાં, હાવાં થઈએ દાજી (?).
૧૦૭
તાહારી ખુણાલી અણીઆલી આંખે, તૂ મુઝ સાંમુ મા જોએશ રે; અમે તારુણી છ તતપરશાલી, તૂ અમા[3] માઁન માહેશ ર. સુખદેવ ને સનકાઢીક સરખા, તાહારા કાઇ પાર ન પેખે રે; અ'ત્રીકથીઈ ઉમાવર દેખે, તાહારી લીલા તે અણુલેખે ૨. માહાદેવજી[એ] મનમથ માલે, તે અમને સતાપે પાપી ; નરૌઈઆચા સાંમી ભગતવછલ હરી, વીશ્વ વીખે રહેા વાપી ર.
૧૦૮
[રાગ : ૪ રાંમગ્રી]
તૂ કાણુ સાથે વાત કરીશ વીઠલા, અમે સુ અખાલડા લેઈને બેઠા; એ રૂપ ને રંગરસે સઉ દાખડે, હાશભરી નારી સુ નાશી પેઠા.
ત
તમે શાંમલીઆજી. ૧
તમે શાંમલીઆજી..૨
તમે શાંમલીઆજી....૩
For Personal & Private Use Only
તાહારી..૧
તાહારી...૨
તાહારી...૩
www.jainelibrary.org