SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) મેરલીવિષયક પદે ( ૭૪–૮૧), ૭૪ ' આવે આવે રે નંદલાલ ! રંગભેર આને; મને તમ સંગે ઊપને આણંદ, રંગભેર આને (ટેક). આ સભા તમારી સી કવું, મુખે કહી નવ જાય રે, સાંમલીઆ તારા દરસંન થકી રે, એક પલક જુગ વિહી જાય રે. રંગભેર આવે ને ૧ દરસંન વીના દઆલજી! મને ઘરમાં ના મલે સુખ રે, સાંમલીઆનું મુખડું જોતાં, જાએ તરસ ને ભુખ રે. રંગભેર આવો ને ૨ જલ જમનાને ત્રઠ રે, હરી વાતા વેણ રસાલ રે; [ ... ... ... ... ], ગેપીજંન જેમ તેમ જાએ રે. રંગભેર આવો ને ૩ અવલાં પેરાં હેઢણાં, ને અવલાં સજા શણગાર રે; 'બાજુ તે બંધ કેટમાં રે, ને ગોપી હાથે બાંધા હાર રે. - રંગભેર આવે ને ૪ અલબેલો તાં લાઅ વાંસલી, ને ગોપીજન ગાઅ તાંહાં ગીત રે, નરસીઆના સાંમી સાથે, પુરણ બાંધી પ્રીત રે. રંગભેર આવે ને ૫. sી ગીત છે. ' . ૭૫ ઊભે રહેને રે ગોવાલિયા, તારી મોરલી મીઠી વાય, છેલ છબીલા નંદન તું તે, ગીત મધુરાં ગાય]. ઊભો... એવા નગણું ન થાઈએ નાથજી, તમને નંદબાબાની આણ; મધુરી-સી વાય મોરલી તે, આપું મઈનાં દાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy