SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) વસંતનાં પદે (૫૭-૭૨) ૫૭ [ રાગ: વસંત ] આવે રે છોગાલા વાહાલા, તંમને છાંટણાં કરીએ, કોમલ કંઠ તંમાર રે વાહાલા, વંનમાલા ધરીએ. (ટેક) કુંજ કુંજ વનમાં કેસુ ફૂલાં, જેવા શંચરીએ; શુક પીક મહિા મદ ગરજે, મુખ મેરલી ધરીએ. ચુઆ રે ચંદન અગર કુમકુમ, એકમેકને ભરીએ; નરશહીચા સ્વામી વસંત લગન છે, અમે તમને વરીએ. [ રાગ વસંત ] ચાલ સખી વંદરાવન જઈએ, જહાં મેહન ખેલે હળી રે; એકએક ગેપીને એકએક માધવ, મળી છે મહારસ ટેળી રે; - ચાલ સખી.... સેળ શણગાર સજયા સહુ શાંમા, પહેરાં ચરણ ચોળી રે: હંસાગમની ગજગતી ચાલે, તે તે ભમરાળી રે. ચાલ સખી... હારા કૃષ્ણજી, છતાં જન ગેપી, લેપી લાજ વીરાજે રે; નરસડીઆચા સ્વામી સંગ રમતાં, ભગતવછળ બરદ છાજે રે. ચાલ સખી... ૩ [ રાગ: વસંત ] ચાલે હરી હરી રમીએ, બાથ પરશપર લીજે, કેણુ હારે કોણ જીતે માહારા વાલા, કણ શપરાંણ દીશે. લથબથ નાથ બાથ ભુજ ભીડી, હસી મુખ દે કર તાલી, હે હે હે હે હરજી હારે, ગેપી દેતી પરશ પર તાલી. હાર કૃષ્ણ ગોવાલ શહીત રે, વસ્ત્ર લીધાં ઉલાલી. નગન થઆ બ્રીજનાર જ દેખે, આપ વસ્ત્ર વનમાલી. હાશ વીલાશ કરે [..] શાંમા, રામા રંગે રાતી નરશહીચા સ્વામી સંગ રમતાં, માંનુની આનંદ પામી. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy