________________
નરસિંહ મહેતા કૃત સારિ પેઠે હું તુજને જાણું, જાણું છું તારિ જાત,.. આજ પછે જે એમ કયું તે, જાંણિશ મારિ વાર્તા ૪ પારકે ઘરે પેટ ભરે છે, પિડિયાનિ પર, નરસિ મેતા કે ચાર જેવું, મ્યું છે તારે ઘેર. ૫
૩૨ " , પૂછું હું તને પ્રેમદા ! ર્યું છે નામ તારું રે, ચેટિ નારિ તે ચે યું છે, દાણ અમારું રે. તું ગોવાલણિ મદનિ માતિ, ચેરિ જતિ દાણ; મેં લિધા વિના આજ મેલું તે, નંદ બાબાની આજી.. આવ્ય ઓરિ, ને ક છું ગરિ, ચરિ આવિ સિસ; કુડાબેલિ, કેમ કરે છે, રિતનિ વાતે રિશ. ૩ તું ધુતારિ, નાર ઠગરિ, જાણું છું તારાં કામ; . આજ ઘણે દાડે હાથ આવિ, તે હું મનનિ પુરિશ હાં..૪ ગામનિ રે તલ ગુજરિ, તારે એવડ એ અહંકાર નરસિ મેતે કે વાર લાગે છે, મૈનું ‘માટ ઉતારે છે
૩૩ : બડબડ છેરા ! સિદને બોલે; જિમે ઠાલાં કાતિલ છોલે. બહુ બેલિને સુ મારું લિધું; પિતે મુલ પિતા કેરું કિધું. ભાર ઝલાય નૈ માંણસ હલકે; ઓછું પાત્ર હોય તે છલકે. તાર મા કેદિન[ની] રાણિક તેને પુત્ર થયે તું દાંણિ. દાસ નરસિમેત કે ચાલ્યો જાને; ગાલ્ય સિદ ખવાડે છે માને.
બહુ એલ ! થા માં બેલકિ, હું તુજને કૌ છું; માનનિ તારાં મિણલાં, કઈ વારને સૌ છું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org