________________
નરસિંહ મહેતા કૃત પાયુ પછે સરવે સાથને, મનુવાર કરિને; ઘેલા થે ગવાલિયે, પિધુ પેટ ભરિને. બિજુ તે ઢાલિ નાખિયું, મેં મટુકિ ફડિ; ફાડિ તે નવરંગ ચુનડી, વલિ બાંઈ મરેડિ. મનમેં રિસાણિ માનનિ, કંઈ દાવ ન લાગે; નરસિ મેતો કે રાવે મૈ, જસેદાને આગે.
૧
ર૩ :
છોટા બેટા છે કરા ! શિખ્યો વાત મેટિ રે; વેગલો રેજે મુજથિ, નઈ તો ખાઈશ શટિ રે,
સિખો વાત.... હું તે તારા લોકનિ છોડ, તુ મારે સરદાર કેસ બચારે કયાં જાસે, હવે મેલિને રાજદ્વાર.
સિખો વાત..... પ્રાકમાન મલે પિંડમેં તારે, બેલ મેઢે મ્યું હોય; ત્રેય ભવનમેં નથિ મુંને, લુટવાવાલે કેય.
સિખ્યો વાત." - દાંણ નૈ આપું દેકડો, આમે બેટિ થાઈશ કામ; તું મુંને અલ્યા ત્રાસ દેખાડિને, રઈશ કેને ગામ.
સિગે વાત... હું તારાં હતાં, જેઈને, જાણું છું મનમાંય; નરસિ મેતે કે મેડુવેલ, નંદને સારુ નાય.
સિખે વાત
૨૪ હરિ છાસ તણિ પિનારિ તું સ્યુ જાણે રિત અમારિ. તારે બાપ અમારે ચાકર, અમે તે ગોકુલ કેરા ઠાકર, તારા રાજાથિ નથિ કરતાં, કેઈનિ શંકા મન નથિ ધરતાં. આપને રિત અમારી એલી ! જા તું લસકર લાવે વેલી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org