SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેન્દ્રરાય જ. સાંડેસરા પરિશિષ્ટ સિધુ (સંદર્ભ ગાન્ધારશાપની પાદટીપ ૨૦) માત્ર વીસ વર્ષની તરુણ વયે ચિરનિદ્રામાં પિઢી ગયેલી બંગાળની તરુ દત્ત (૧૮પ-9) “નામાયણમાથી માતૃપિતૃભક્ત શ્રવણનું વતુ લઈને “સિધુ' કાવ્ય લખ્યું છે. બે ગાળમાં શ્રવણ “સિધુ' નામે ઓળખાય છે ઉન્નત અને પરિશુદ્ધ બનતી જતી ઊર્મિએન ગાન કરી, અત્તરની ચેતનાને એ નાનું કાવ્ય દિવ્યદર્શન કરાવે છે. શાપ આપ્યા સિવાય પણ એનાં પાત્રો ભાવિભાવની કાખી કરીને રાજા દશરથને માર્દવથી ચેતાવે છે. તેમાંથી ઉપયુક્ત થોડી કડિકાઓ: રાજા દશરથે અજાણપણે, મૃગ માનીને સિધુ અર્થાત શ્રવણને વી બાળક સિલ્કની ચીસ સાભળી દશરથ તેની પાસે દેડી આવ્યા, મેળામાં લીધે ભાનમાં આર્યો. સિ ભાનમાં આવતાં દસભ્યના મુખમંડળ ઉપર બ્રહ્મશાપના ડરની ઘેરી ચિન્તાભરી રેખાઓ છવાઈ ગઈ. પણું ઉદાસ સિધુ બેલ્યો "What dost thou fear, o mighty king? For sure a king thou art ! Why should thy bosom anguish wring ? No crime was in thine heart ! “No curses, no! -0 bear no grudge, Not that my blood has split, Lol here before the unseen Judge, Thee I absolve from guilt "The Iron, red-hot as it burns, Burns thouse that touch it too, Not such my nature-for it spurns, Thank God, the like to do. "Because I suffer should I give Thee king, a needless pain ? Ab no ! I die but mayest thou live And cleansed from every stain !
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy