________________
ત્રિભોવનદાસ ઓધવજી શાહ
પાર્શ્વનાથ, મણી” (મિયાણ)ના ઋષભદેવ તેમ જ ભુ ભિલી (ઘુમલી)ના સપ્રતિ નિર્મિત વિહાર + ઉલ્લેખ છે.”
- મયણી' તે પોરબંદરથી ૨૨ માઈલ વાગ્યે આવેલું સમુદ્રવતી પુરાણું ગામ “મિયાણી” (મણિપુર) જણાય છે (સંપાદક આ ગામની પિછાન આપી શકયા નથી.) આજે “મિયાણમા ગામના જુના કોટની અંદર નીલકંઠ મહાદેવના સં ૧૨૯૦/ઈ સ. ૧૨૩૪ના લેખવાળા મંદિરની સમીપ પણ ઉત્તરાભિમુખ જનમ દિર ઊભેલુ છે તેને સમય શૈલીની દષ્ટિએ. ૧૩મી શતાબ્દીનો અન્તભાગ જણાય છે. ત્યપરિપાટીમાં ઉલિખિત જિન ભાષભનુ મદિર
તે નિશ્ચયતયા આ પુરાણું મદિર જણાય છે + ઘુમલીમા સુપ્રસિદ્ધ નવલખા મદિરથી દક્ષિણમા એક ન મદિરનું (વાણિયાવસીનું)
ખડેર ઊભું છેઆજે તો તેમાં થોડાક થાભલા માત્ર ઊભા છે તેમાંથી મળી આવેલ Cordurants mibal James Burgessal Antiquities of Kathiawad and
Kutch, London, 1876, Plate XLVI 4P por ti ") જિનતિલકરિને સમય ૫ દરમા શતકના અંતિમ ચરણમાં મૂકવો જોઈએ, કેમકે તેમના ગુરુ હેમચન્દ્રસૂરિના ગુરુ અભયદેવસૂરિના ઉપદેશથી ખભાતના શાહુ શાણરાજે ગિરનાર પર વિમલનાથને જે પ્રાસાદ બંધાવેલ તેની મિતિ સ ૧૫૦૯ | ઈસ. ૧૪૫૩ આપવામાં આવે છે આથી જિનતિલકને પિરિબંદરના પાને ઉલ્લેખ પંદરમા શતકના અત ભાગને માનીએ તો પ્ર તુ મદિર તે પૂર્વે બે ધાઈ ચૂકયું હશે
પોરબંદરમાં મોજુ પ્રાચીન મંદિર શાંતિનાથનું છે, જે ત્યાના પ્રશસ્તિ લેખ અનુસાર રાણા ખિમાજીના સમયમાં સ. ૧૬૯૧/ઈ.સ. ૧૯૩૫માં બંધાયેલુ.
પણું આ લેખમાં જેની વાત કરવાની છે તે વાસુપૂજ્યની પ્રતિમા વિશેષ પ્રાચીન છે વાસુપૂજ્ય સ્વામીનું સાપ્રત મ દિર તો તદ્દન આધુનિક છે, પણ તે આધુનિકતા વર્તમાન જીર્ણોદ્ધારના કારણે લાગે છે કેમકે આ મંદિર જ્યાં આવેલુ છે તે ભૂમિ પોરબ દરના પ્રાચીનતમ ભાગ અતર્ગત આવેલી છે.
પ્રતિમા પરના ઉત્કીર્ણ લેખ વિશે જોઈ જતા પહેલાં પ્રતિમાના રવરૂપ વિષે થોડુ અહી કહીશુ પ્રતિમા આરસની છે પદ્માસનાસીને જિન વાસુપૂજ્ય અશોકવૃક્ષના આશ્રયે સ્થિર થયેલા છે. (જુઓ ચિત્ર ૧૦. વૃક્ષના મૂળ ભાગે હરિણયુગલ જણાય છે. જિનના પૃષ્ઠભાગે વૃક્ષને પાવાળા પણું અને પુષ્પાદિ સાથે વિસ્તાર કરેલ છે. અડખેપડખે “બિજપૂર’ તેમ જ “કમલદડીને ધારણ કરી રહેલા પ્રતિહારરૂપી ઇન્દ્રો કર્યા છે. પ્રતિહારની નીચેની થિકાઓમાં જમણી બાજુ સ્ત્રી મૂર્તિ અને ડાબી બાજુએ પુણ્ય મૂર્તિને જિનેન્દ્રનું આરાધન કરતી બતાવી છે, જે પાત્રો દેહદુર્ગ ધનાશનો ઉપાય જણાવતા વાસુપૂજ્યના પૂજન-કથાનક સાથે સંકળાયેલ રોહિણી અને અશોકચ દ્ર હોવા જોઈએ રોહિણું અને અશોકચંદ્રનાં રૂપની વચાળેની કારી જગ્યામાં પાંચ પંક્તિને સતયુક્ત લેખ કાર્યો છે પૂજાપાન વાણુથી લેખ ખૂબ જ ઘસાઈ ગયેલે છે, અને વાચનમાં ખૂબ કઠણાઈ અનુભવવી પડે છે. 4 જુએ મેહનલાલ દલીચ દ દેસાઈ, જનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, મુબઈ, ૧૯૩૬, | પૃ કલ્પ-૧૬, તથા ત્રિપુટી મહારાજ, અને પરપરાને ઈતિહાસ (ભાગ ત્રીજો), અમદાવાદ 5 પાદટીપ કમાંક ૧ અનુસાર
૧૯૪૯, ૫ ૧૫.