SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તાર માનું અજિતનાથ જિનાલય surmounting each other, with amalaka quoins at the upper end, alternating vertically till the apex is attained The other facets vertically take off-shoot like series of arched motifie Jālaka in the nature of intricatic [sic] curves within curves. [ Infra 27. Here Fig 3] આ અવતરણનું અંગ્રેજી ધન (dense) અને ગહન ઈ કાચાપોચાને ઝટ સમજાઈ જોય તેવું ન હોઈ, મિત્રોને બતાવતા તેમણે સાદી ગુજરાતીમાં સમજ પાડી, પછી તેની સમજુતિને અ ગ્રેજીમાં નીચે મુજબ અનુવાદ કરી આપે છે The faces of the mulasriga (principal or ultimate spire) are ornamented with jala design, borne as the latter is fi on the interlacing caityu-dormer motifs The karnarekha oi milarehlā (principal or angle salı ent) consists of 11 blīmi-segments demarcated by harnān.tukas. (angle-amalakas), the laminal intervening between such āmalakas are filled with minor udgama patterns. In between the opposite angle-salients come other five, bearing the jāla proper. These are termed latās in the vastusāsıras. The central one of these is a full salient with parabolic curve, to which on either side a pair of subsidiary or half-salient runs parallel મૂલ શિખરના અંતે મોયલા-પટ્ટીવાળા ક ધ (ખ ધ) કરેલો છે. ગ્રીવામાં પે-સ્મૃતિ રથે-ભદ્રે તાપસોના રૂપ કાલાં છે, જે, અન્યત્ર જોવા ન મળતા હૈઈ, નવીન ગણાય (સેમપુરા આની નોધ લેતા નથી) પજાપુરૂવ કલાદિ વિશે ખાસ વિશેષ કહેવાપણું નથી. શિખરના ભદ્રે તેના આર ભના ભાગમાં ધિકાએ કાઢેલી છે, જેમાં ફરીને ન દેવી-દેવતાઓની પ્રતિમાઓ કરેલી છે, જુઓ (ચિત્ર ૯, ૧૦, ૧૧) ગૂઢમંડપ હવે ગૂઢમ ડપ વિશે જોઈએ. ગૂઢમંડપની પીઠ અને મારા મુખ્ય ભાગ ભૂલપ્રાસાદ જેવાં જ હોઈ, અહીં કથન-પુનરાવર્તન નહીં કરીએ પણ અહી ઉપથી યક્ષ-પક્ષીઓ ખડા નહીં પણ બેઠેલા, બલિનાસન, અર્ધ પર્યકાસનાદિમાં આસનસ્થ છે: (ચિત્ર ૭-૮) એક બીજી નવીનતા અહી એ છે કે મારાના બને છજજાના માળામાં ખૂણે ખૂણે આકાશચારી, ખગધારી વિદ્યાધરોના રૂપમાં કરેલા હતા. કેટલાક હજી સાબૂત છે. બાકીના હિસાબથી નવા ઘડી તાજેતરમાં મૂક્યાં છે. સંભવ છે કે મૂવપ્રાસાદમાં પણ પ્રસ્તુત -થાને વિદ્યાધરોની મૂર્તિઓ હશે અને થોડીક જૂની હજુ પણ સ્વસ્થાને રહેલી છે. કપિલામાં પણ હતી તેમ લાગે છે. 26 ગૂઢમ ડપમાં ઉત્તર-દક્ષિણ ચોકિયાળા કરેલાં છે, પણ ચોકિયાળાને મથાળે માડ હતા કે કેમ તે કહી શકાય તેમ નથી, સત્તરમી સદીના જીર્ણોદ્ધારમાં શિયાળાની પ 26 જીઓ અહી ચિત્ર ૬
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy