________________
તાર ગાનું અજિતનાથ જિનાલય છે કશ્માને ત્રીજો ભાગ પૂરો થાય ત્યાં “મણિબંધ ” મળ્યો છે જે રાજસ્થાન અને માળવાને પ્રભાવ સુય છે 19 અતરપત્રમાં “કુ જરાક્ષ' (કુ જરખી ના ભન ઉકીર્ણ કર્યા છે.
આ દિબન્ધની ઉપર છે 'મંચિકા'(મચી)ને થર. ત્યારબાદ નિયમ મુજબ તે શરૂ થવી જોઈએ જ ઘા, પણ તે પૂર્વે અહી બીજા બે થર કાઢ્યા છે–એક તો છે મણિપદ્રિકા મેયલાપટ્ટી અને બીજો છે “નરદિક(એક પ્રકારના નરથર)ને. આ બંને થરો વિશે ગુજરાત-રાજસ્થાનના ઉપલબ્ધ વા તુશાસ્ત્રોમાં કોઈ નિર્દેશ મળતા નથી મણિપદિકા' તો આ મદિરથી થોડાક વર્ષો પૂર્વે બધાયેલા, શત્રુ જય પરમગ્નીશ્વર ઉદયનના પુત્ર મન્ત્રી વાહે ઈસ ૧૧૫૫ (કે ૧૧૫૭)માં નવનિર્માણ કરાવેલ, યુગાદિદેવના પ્રાસાદના આ ડોવરના એક અપવાદ સિવાય અન્ય કાઈ સોલકી કાલીન ગુજરાતી મહિમા જોવા મળતી નથી. “નરપટ્ટી’ પણ ગુજરાતના વિદ્યમાન લકીયુગીન દેવાલયોમા કરાયે દષ્ટિગોચર થતી નથી, પણ રાજસ્થાનમાં તે આપણને ઉદયપુર પાસેની મેવાડની જૂની રાજધાની અહાડ (આઘાટ) માં આવેલ વિષ્ણુ મંદિર (૧૦માં સને અતિમ ભાગ) મા, કિરાતુના સેમેશ્વર મંદિરમાં (ઈ.સ ૧૦૨૦ આસપાસ), અને કિરાપુના શિવાલય ન. ૩ (૧૧મી શતાબ્દીનું આખરી ચરણ)માં છે તે જોવા મળે છે. આ ઘાટડા સબંધી બધા જ ઉપલધ જનાં દૃષ્ટાન્તો રાજસ્થાનમાં મળતાં હોઈ અહી તેની ઉપસ્થિતિ રાજ થાનમાં પ્રવર્તતી (જેને શ્રી મધુસૂદન ઢાકી “મારુ-ગુર્જર શૈલી કહે છે તેની) મુરાને પ્રભાવ સૂચવી
જાય છે.11
હવે આવે છે જ ઘા (જા ઘી). જ ઘાના દેવધરમા રથિકાઓમાં કણે પ્રતિહારિણી સમેતના દિગેવતાઓ અને પ્રતિરથે અષ્ટભુજાળ વિવાદેવીઓ છે. જઘાની ઉપર “તિલક
કુમ્ભા ૫ર સ્પષ્ટત પક્ષીઓ-વિદ્યાદેવીઓની જ મતિઓ છે : ( આ મુદ્દા પર શ્રી મધુસુદન ઢાકીના વિવિધ લેખ જોઈ જવા.) અહીં તારંગામાં પણ એવું જ વરdોય છે સોમપુરા પ્રસ્તુત મૂતિઓ યોગિનીઓની છે તેવું નિર્વિવાદ સિદ્ધ કરી આપતા નથી મને લાગે છે કે જેને પ્રતિમાશાસ્ત્રના સાપ્રતકાળના સર્વોચ્ચ વિદ્વાન દા. ઉમાકાન્ત શાહ અહીંનું ભૂતિવિધાન તપાસી
અભિપ્રાય આપે તે હવે જરૂરી બની જાય છે. 13 ગુજરાતમાં અન્યથા આ અલંકરણ ૧૫મા શતક પહેલાના મ દિશામાં બિલકુલ જોવા મળતું
નથી પંદરમાં શતક પહેલાના ગુજરાતના વાસ્તુશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ મળતો નથી.
માળવા ઉપરાંત મહારાષ્ટ્રના ભમિજાદિ પ્રાસાદના કુમ્ભા પર મણિબંધ કોઈ કોઈ સ્થળે જોવા મળે છે 14 see M. A. Dhaky, “Kıradu and the Maru-Gurjara style of Temple
Architature", Bulletin of the American Academy of Benaras, Yol I,
1967, fig 13 15 Idid, fig, 66 16 Ibid, fig 75 17 દા. સેમપુરાના ઉપર ચર્ચિત લેખમાં તુલનાત્મક અધ્યયન અને વિપણામક ચર્ચાને
અભાવ આગળ તરી આવે છે. 18 કયાક દિપાલોમાં ચારથી વિશેષ ભુજાએ હેવાનું કળાય છે