SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ રસેશ જમીનદાર ઇમારત બાંધવાનું શ્રેય લેથલની પ્રજાને ફાળે જાય છે. પાણીના પ્રવાહની દિશા અને દબાણન ભાનમાં રાખીને કરેલી આ ગોદીની બાંણી અનુપમ ગણાવી શકાય. આ વિશે લેખકના વિચારો રજ થાય એ વધારે ઉચિત થશે : The Lothal dock is noted for its unique water-locking device introduced in the spill-way which could be closed or hept open according to necessity. It regulated the flow of water at high-tide and ensured floatation of ships at low tide without allowing the basin to be silted-up In design and execution the Lothal dock was far ahead of the Phoenician and Roman docks of the later days. It was built not in the main stream but away from it, to minimize the danger from silting and floods, ( 4 ) માટીની સુરકલામાં પણ લેથલે ઘણું ઘણું આપ્યું છે : શેતરંજની રમતનું સાધન (પટ્ટ કહી); એ માટેનાં મહેર (પટ્ટ ૩૮); ચાપટ રમવાના પાસા (પટ્ટ ૩૩સી) ; ચરખે અને ફિક્કી (પટ કર સી) વગેરે નમૂનાઓ પુરવાર કરે છે કે લોથલના લોકો કેટલા પ્રગતિશીલ હતા. આ ઉપરાંત પથ્થરનાં તેલમા૫ (પઢ ર૯); સોનાને હાર (પદ રહી કાર્નેલિયન મણકાને હાર (પદ ર૯); શંખમાંથી બનાવેલ કંપાસ (પદ ૩૨ બી) વગેરે નમૂનાઓ પણ લેથલની વિશેષતા પુરવાર કરે છે. જડિયાં શોની પ્રાપ્તિથી સતી થવાનો રિવાજ લોથલમાં હોવાનું અનુમાન થઈ શકે છે. શુંગયુક્ત દેવનો અભાવ (પૃ. ૧૭૯), માતૃપુજા અને શિવપૂજા વિશે ગુજરાતની પ્રજ અજ્ઞાત હોવાની વાત (પૃ. ૧૭૯), સૂર્યપૂજાનું વિશિષ્ટ મહાભ્ય (પ. ૧૩૯), નદીની નજીક સ્મશાનગૃહ અને નાનનું મહત્ત (૧૪૬૧૪૭) વગેરે બાબતોમાં પણ લોથલની સંસ્કૃતિનું આગવાપણું અછતું થયા વિના રહેતું નથી. પરંતુ ગેદના જેવું મહત્ત્વનું પ્રદાન લોથલનું છે. વાઢકાપની જાણકારી બાબતમાં. અહીંથી પ્રાપ્ત થયેલી નવ-દસ વર્ષના બાળકની ખોપરી trephination નો અજોડ નમૂનો પૂરો પાડે છે. ત્યારે બાળકે ફેફરું-રોમને ભોગ બનતાં હશે અને તસંબંધી શસ્ત્રક્રિયા થતી હશે એવું અનુમાન લેખકે કર્યું છે. લેખકના મતે શસ્ત્રક્રિયાનો આ દાખલ સંભવતઃ વિશ્વને પ્રાચીનતમ હેવો જોઈએ. (૫, ૧૪૯-૧૫૦) સિંધુ સંસ્કૃતિના પ્રશ્નો અને ઉકેલ સિંધુ સંસ્કૃતિની વસાહતોને સૌથી મુંઝવતો જે કઈ પ્રશ્ન હોય તો તે છે તેનાં નગરના વારંવાર અને આકસ્મિક વિનાશન. આ અંગે વધુ પ્રચલિત મત એ છે કે આ ના આક્રમણેથી આ નગરે નાશ પામ્યાં હતાં. આ અને અન્ય મતોના પક્ષ-પ્રતિપક્ષની ચર્ચા શ્રી રાવે અહીં સંકલિત કરી છે (પૃ ૧૭-૧૭૯) અને અંતે ગુજરાતની સિંધુવસાહતના અભ્યાસથી શ્રી રાવ સ્પષ્ટ અભિપ્રાય દર્શાવે છે કે આ નગરને નાશ પૂર લીધે થ હતો (પૃ. ૧૭૯). કાર્બન-૧૪ પરીક્ષણથી લોથલનાં બે પૂરનું સમયાંકન
SR No.520752
Book TitleSambodhi 1973 Vol 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1973
Total Pages417
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy