SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ રસેશ જમીનદાર લોથલની શોધ આ સ્થળ અમદાવાદથી આશરે ૯૦ કિ.મી. દૂર ધોળકા તાલુકાના સગવાલા ગામની સીમમાં આવેલ છે. આ કથાની શોધ થી શિકારપુર ગનાય રાવે (યારે ભારતીય પુરાવતુ વિગ'ના પશ્ચિમ- તું ને વડા અને હાલ દ્વિ-પશ્ચિમ વર્તુળના વડા) ૧૯૫૪ના નવેમ્બરમાં કરી હતી. ૧૯૫૪ ૫૫થી ૧૯૬૧-૬ દરમિયાન આ ટીંબાનું ઉતખનન કાર્ય એમને કહ્યું હતું. ઉખનન કાર્યની સાથે સાથે પ્રાપ્ત થતી જતી ચીજોના સંદર્ભમાં છૂટક દૂક માહિતી વૃત્તપત્રોના, સામયિકોમાં અને શોધપત્રમાં પ્રસિદ્ધ થતી હતી હની ૧૯૬૨ માં ઉખનન કાર્ય પૂરુ થતાં બે-એક વર્ષ માં એને વિસ્તૃત અધિકૃત અહેવાલ પ્રસિદ્ધ થશે એવી ધારા હતી. પરંતુ સરકારી વહીવટી તંત્રની જટિલતાને કારણે આ મહાન શોધનો વાલ પણ અભઈબ્ધ બની રહ્યો. શ્રી રાવ પણ પિતાની તે પછીની અન્ય ઉખનિત ત્તિમાં રોકાયેલા રહેતા હોઈ એની પ્રસિદ્ધિ વિશે ધ્યાન આપી શક્યા નહીં હોય એમ માનવું રહ્યું. આ શોધ દરમિયાન પ્રાપ્ત ઈરી દીવાલે બૌદ્ધિક સંવાદને મોકળું મેદાન પુરું પાડયું. શ્રી રાવના મતે આ ઈ ટરી ધક્કો બંદરનો હતા. અન્ય વિદ્વાને એને તળાવની પાળ તરીકે ઓળખાવતા રહ્યા. આથી આ ગેધના અધિકૃત અહેવાલની પ્રસિદ્ધિ અનિવાર્ય હતી ગ્રંથની બાંધણી આખરે લાંબા સમયની માંગે મૂર્ત વરૂપ ધારણ કર્યું અને શ્રી રાવે એશિયા પબ્લેિશિગના સોગથી અહેવાલ બહાર પાડવો.* શ્રી રાવને આ પુસ્તકમાં કુલ સોળ પ્રકરણો છે: (1) પ્રસ્તાવના: (૨) સિંધુ ખીણ સંસ્કૃતિ-કેન્દ્રીય વિસ્તાર(૩) સિંધુ ખીણ સંસ્કૃતિ-પૂર્વીય અને પશ્ચિમી વિસ્તાર (બલુચિસ્તાન, રાજસ્થાન, ઉ પ્ર. વગેરે); (૪) સિંધુખીણ સંસ્કૃતિ -- િવિજ્ઞાર (ગુજરાત): (૫) લોથલ; (૬) ખેતી અને ઉદ્યોગો; (૭) કલાકારીગરી અને ગૃહ-ઉદ્યોગ: (૮) સમાજજીવન; (૯) વેપાર અને વાહનવ્યવહાર, (૧૦) સિધુ લિપિ; (1) ધર્મ: (૧૨) મૃદંડની ઉત્તરક્રિયા, (૧૩) સિંધુ સંસ્કૃતિની પ્રજા; (૧૪) સંસ્કૃતિનો સમય: (૧૫) સિંધુ સંસ્કૃતિને આરંભ; (૧૬) સિંધુ સંસ્કૃતિનો અંત અને વિનાશ. આ પુસ્તકમાં બે પરિશિષ્ટ છે : (૧) હડપ્પીય સ્થળોની અકારાદિકમે વિપુલ સૂચ. આ સ્થળે કયા જિલ્લા-તાલુકામાં છે અને એની માહિતી કયાં પ્રાપ્ત છે તે પણ દર્શાવ્યું છે. (૨) મેજો–દડે, કાલિબંગન, લેથલ, રોઝડી, આડ, એરણ, તકલકોટ અને પઈમપલીનાં કેટલાંક મહત્ત્વનાં કાર્બન-૧૪ સમયાંકનો તુલનાત્મક રીતે આપ્યાં છે. આ બંને પરિશિષ્ટમાંની કોઠા પદ્ધતિએ આપેલી માહિતી ખૂબ ઉપયોગી બની રહે છે ડેમી કવાટ કદનાં બસે પંદર પૃષ્ઠ સુધી વિસ્તરેલા આ ગ્રંથમાં બાવન આર્ટપ્લેટ દ્વારા નાનામેટાં એકસો ચેવીસ ચિત્રો છે, જેમાં ૮૨ લેથલ વિશે છે. ઉપરાંત ૪૧ રેખાંકિત અતિઓ છે, જેમાં લોથલ અંગેની ૨૨ છે. લોથલ વિશે અગ્રેજીમાં આ પહેલું પુસ્તક છે. ગુજરાતીમાં ડે. ઉમાકાન્ત શાહની ‘લેથલ નામની પરિચયાત્મક સ્વરૂપની * Lothal and the Indus Civilisation' by S. R. Rao, Asia Publishing, 1973, Price Rs. 120/- Foreword by Sir Mortimer Wheeler.
SR No.520752
Book TitleSambodhi 1973 Vol 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1973
Total Pages417
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy