________________
છે. ચૂ. ભાયાણી
કફના તત્ત્વજ્ઞાનું જુથ. તેમાં રાલ, ટિન તથા તેમની પછીના ટ્રાસન, હાર્ટ, પશાયર, હેર, ઉમ્સ ન વગેરેને સમાવેશ થાય છે.
ઉપર વિગેરાનના ભાષાવિષયક તત્ત્વવિચારમાં પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એ. ખૂન બદ પાને હાવાને ઉલ્લેખ કર્યો છે. આ દિને થોડાક ખ્યાલ મેળવવો એ આ વિશ્વમાં આનિક સમયમાં આવેલાં વળાંકાને સમજવા માટે જરૂરી છે.
જેમ કે વિચારની સીમાઓ આંકવાનું કાર્ય પિતાને માથે લીધેલું, તેમ વિલ્હાને ૧ .પાની સીમાઓ આંકવાનું કાર્ય પોતાને માથે લીધેલું. ‘ટેટસમેન તરવવિચારમાં તેને જાત એ હતી કે તનિષ્ઠ વાણી વ્યવહાર (factual discourse) ની મર્યાદાની બહાર જે કાંઈ છે તે ભાષામાં કહી શકાતું નથી, પણ ભાષા દ્વારા બતાવી શકાય છે. ધર્મ અને આચારનીતિનાં સત્ય અનિર્વચનીય છે : તનિષ્ઠ ભાષાના માળખામાં તે પકડી શકાતાં નથી; તેમનું તથલી વિપણ થઈ શકતું નથી. છતાં પણ ભાષા મારફત તેમનું આકલન થઈ શકે છે. વળી તેનું બીજું મંતવ્ય એવું હતું તે વાસ્તવનું બંધારણ ભાવના બંધારણનું નિર્ણાયક હોય છે, પણ પાયાના આ બનેય વિચારોની બાબતમાં ફિલોસોફિકલ ઇન્વેદિર. વાતમાં વિગેસ્ટાનના મનમાં પરિવર્તન થયું. તેમાં તે વારતવને ભાષાનું નિર્ણાયક નહી પણ લિટું –ભાપાને વાતવની નિર્ણાયક—માને છે, કારણકે ભાષા દ્વારા જ વસ્તુઓ જોઈ
કાય છે. જેમાં પહેલાં ધ્યનિષ્ઠ ભાષાનું અને ધર્મ, નીતિ, કલાને લગતી ભાષાનું તાર્કિક બધા એકસરખું હોવાનું અને ફરક ઉપરઉપર હોય તોપણ તાત્વિક વિલેણુથી તેની એકનઃ પ્રકટ કરી શકાતી હોવાનું તેનું માનવું હતું—ઉપરના ભેદ એક જ મૂળભૂત વરતુના વિવિધ પર્યાય હોવાનો તેને મત હતો. પણું ઉત્તરકાલીન વિચારણામાં ભાષાના વિવિધ ઉપને કશાક મૂળભૂત આતરિક ભેદોના આવિષ્કારક તરીકે ગણવાનો તેનો મત છે. વિવિધ પ્રકારના વ્યવહારની ભાષાઓની વચ્ચેની સમાતનાએ તાત્વિક નહીં, પણ વિવિધ જનતાની વચ્ચેની સમાનતાની જેમ સ્પષ્ટપણે ન ૫કડી શકાય તેવી છે. આથી નિર્વચનીય અને અનિર્વચનીયની વચ્ચે સીમારેખા દોરવાને બદલે ભાષાના વિવિધ ઉપયોગો વચ્ચે સીમારેખા દેરવાનું કાર્ય કેન્દ્રવર્તી બને છે. આ સંદર્ભમાં વિનાનનું અત્યંત પ્રસિદ્ધ બનેલું સ છે : “અર્થ નહીં, ઉપગ પૂછે.” આમ “અર્થ એટલે શું ?' તેની તપાસની સાચી દિશા શબ્દ કઈ રીતે વાપરીએ છીએ, શબ્દ વડે આપણે શું કરીએ છીએ તેની તપાસ હેવાનું સ્વીકારવામાં આવ્યું.
ભાષાના ઉપયોગની આ રીતની તપાસને તત્ત્વવિચારની સાચી દિશા માનનારા આધુનિક તતાનાં બે જૂથ હોવાને ઉપર નિર્દેશ કર્યો હતો. તેમાંનું એક જૂથ– વિટુગેનટાનવાદી જય અમુક વિશિષ્ટ તારિક સમસ્યાઓના ઉકેલમાં રસ ધરાવે છે, જ્યારે બીજું જૂથ– આરિફર્ડનું જૂથ–સામાન્ય ભાષાની પ્રત્યક્ષ વિગતેમાં અને તેમના પરથી સામાન્ય તાત્વિક બપિઓ બાંધવામાં વધુ રસ ધરાવે છે. તેમનું સુત્ર છે, તત્ત્વજ્ઞાન વાત કરવાને નહીં, કરવાનો વિષય છે.”
આ પરંપરામાં થયેલા ઓસ્ટિને ભાપા કરી રીતે કામ કરે છે તે પર ઊંડી જિજ્ઞાસા દાખવી છે, તેને તે સામાન્ય વાણીવ્યવહારમાં એક શબ્દ અને બીજા શબ્દ વો, એક -