SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ હાથલ નિભાગરી અને ઓઢો જામ તથા ઉર્વશી-પુરૂરવા પુષ્કર ચ દરવાકર સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં હોથલ અને ઓઢા જામની પ્રેમકથા ખૂબ લોકપ્રિય અને નણીતી છે તે તે પ્રદેશની લેકબેલીમા આ લોકકથા આજે ય અનેક લોકોને વિતવા છે અને તે તે પ્રદેશની લેકબેલીમાં તેને ગ્રંથસ્થ પણ કરવામા આવેલ છે હોથલ પદમણીની લકથાના મહત્વના બે પાકો ગુજરાતી ભાષામાં સપડે છે તેમા એક છે વ શ્રી ઝવેરચંદ મેઘાણી સંપાદિત કથા “હાથલમા અને બીજો પાઠ મળે છે ૧. શ્રી જીવરામ અજરામર ગેર સપાદિત “ઉ કેર અને હેથલ નિનાગરીમા આધારબીજની વિચારણા માટે આ બંને પાઠ મહત્વના છેઆ બંને પાઠાવાળી હાથલની કથા વાર્તાવળાના–Trait studyતુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે લોકભોગ્ય બનાવવા માટે જરૂરી ફેરફાર કરેલ લકથાનું કાઠું કેવું થઈ શકે. ૩તે માટે સ્વ શ્રી ઝવેરચ દ મેધાણીની કથા હાથલીને અભ્યાસ કરવો સવિ જરૂરી છે, જ્યારે સ્વ શ્રી ગોરની લોકકથા “હાથલ નિભાગરી અને ઉકેલ કેર આધાર બીજના ઉકેલ માટે વિશેષ ખપમાં લાગી શકે તેમ છે પુરાણકથા અને દતકથાના ભેદને પામવા માટે પણ આ કથા ઉપયોગી બની શકે તેમ છે હૈ રિટથ થોમ્પસને બતાવેલા લોકવાર્તાના વ્યાવર્તક લક્ષણોને નજર સામે રાખી લોકવાર્તાને અભ્યાસ કરવા માટે પણ આ બંને પાકે ખપમાં લાગી શકે તેમ છેઆમ, આ લેકકથાઓ અનેક દષ્ટિએ લા કશાસ્ત્રને અભ્યાસ સામગ્રી પૂરી પાડી શકે તેમ છે. પણ અહી માત્ર આધાર–બીજના અભ્યાસ માટેની જ ચર્ચાવિચારણા કરવાની છે અને માટ વ. શ્રી ગોરની લોકકથાને પાઠ વધુ ઉપયોગી બને તેવું લાગે છે વાત–સાર આ પ્રમાણે છે. - હોથલના પાલક પિતાનું નામ સાગણ નિભાગરો વતની કરછનો (ગામનું નામ નથી મળતુ.) હાથલ તેને જ ગલમાથી ભળી હાથલ રૂપવતી હોવાથી સૌ માનતા કે તે ખાનધન કહેબની કન્યા હોવી જોઈએ હોથલના રૂપના કારણે તેને ઈન્દ્રની અસરા કહેતા જન સેવી સ્ત્રી પણ માનતા તે દેવગનામા ખપતી હોથલ વયમાં આવી ત્યારે તેના માટે અનેક માગા આવવા લાગ્યા, પણ તેણે પોતે જ તેના પાલકપિતાને લગ્ન અગેની અનિરછા પ્રકટ કરી હાથલ રાપર તાલુકાના સઈ ગામની નૈઋત્યે આશરે એક માઈલ પર હોથલ પરાના ગરમાં કાતરી કાઢેલ ભોયરાના ઘરમાં કેટલાય દિવસ સુધી એકાતમાં રહેતી, તેણે હોથી સમાગરા નામ ધારણ કર્યું તે ઘલુડાના સરદાર બાભણિયા સમાની ઓથ વાળવા નીકળેલ, પા રસ્તામાં તેને ભાઈએ દેશવટે કાઢેલ ઓઢા જામને તેના રસાલા સાથે ભેટો થયે આ વેળાએ હાથલે વેશપલટ કરી પુરુષનો વેશ સન્યો હતો, તેઓ બંનેએ મળીને બાભણિયાની બાય વાળી અને આઠેક દિવસ સાથે ગાળ્યા તેથી પરસ્પર પ્રેમભાવ જો
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy