________________ Errorl Reference source not found. 57 Error! Reference source not found. એકાંત શુદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્ત્વવિચાર. સમાધાન. બીજાંદર્શનતત્વવિચાર, | ધર્મસુગમતા. પદ્ધતિ. લોકાનુગ્રહ. યથાસ્થિત શુદ્ધ સનાતન સર્વોત્કૃષ્ટ જયવંત વૃત્તિ. ધર્મનો ઉદય. [હાથનોંધ 2, પૃષ્ઠ 32 ] સ્વપર પરમોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તો. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહત અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે.