________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 2, પૃષ્ઠ 5 ] સર્વજ્ઞપદનું ધ્યાન કરો. [હાથનોંધ 2, પૃષ્ઠ 7] શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. [હાથનોંધ 2, પૃષ્ઠ 9 ] નમો જિણાણે જિદભવાણું જિનતત્ત્વસંક્ષેપ. અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે,