SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. 43 Error! Reference source not found. 75 [હાથનોંધ 1, પૃષ્ઠ 167 ] સોહં (મહાપુરુષોએ આશ્ચર્યકારક ગવેષણા કરી છે.) કલ્પિત પરિણતિથી જીવને વિરમવું આટલું બધું કઠણ થઈ પડ્યું છે તેનો હેતુ શો હોવો જોઈએ ? આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય ? તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે ? આત્માનું સ્વરૂપ શા પ્રકારે ? કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે ? 76 [હાથનોંધ 1, પૃષ્ઠ 168 ] પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમનક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશપ્રમાણપણા માટે વિશેષ વિચારયોગ્ય છે. પ્ર0- પરમાણુ એકપ્રદેશાત્મક, આકાશ અનંતપ્રદેશાત્મક માનવામાં જે હેતુ છે, તે હેતુ આત્માના અસંખ્યાતપ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી, મધ્યમ પરિણામી વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી માટે. ઉ0 [હાથનોંધ 1, પૃષ્ઠ 169 ] અમૂર્તપણાની વ્યાખ્યા શું ? અનંતપણાની વ્યાખ્યા શું ? આકાશનું અવગાહકધર્મપણું શા પ્રકારે ?
SR No.331100
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 01 to 31
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy