SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. 19 Error! Reference source not found. -નો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત ચાર એવાં ના૦ ગોળ આ૦ વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિમૂર્તિ, સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ. [હાથનોંધ 1, પૃષ્ઠ 58] વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ યુગલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદામ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુ:ખોને અનુભવે છે. 28 [હાથનોંધ 1, પૃષ્ઠ 59 ]. પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે.
SR No.331100
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 01 to 31
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy