________________ Errorl Reference source not found. 17 Error! Reference source not found. વિશેષ ચૈતન્ય વિશેષ ચેતન નિવિશેષ ચેતન (ચૈતન્ય) સ્વાભાવિક અનેક આત્મા (જીવ) નિગ્રંથ. સોપાધિક અનેક આત્મા (જીવ) વેદાંત. [હાથનોંધ 1, પૃષ્ઠ 53 ] ચક્ષુ અપ્રાપ્યકારી. મન અપ્રાપ્યકારી. ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે). 24 [હાથનોંધ 1, પૃષ્ઠ પપ ] જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વત્તે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે. 25 [હાથનોંધ 1, પૃષ્ઠ 56] ધ્યાન. ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન-ધ્યાન.