________________ 12 Errorl Reference source not found. Error! Reference source not found. એટલું જ શોધાય તો બધું પામશો; ખચીત એમાં જ છે. મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માનો. એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે. 12 મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, 'ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિમેં સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યા કહું ?........... ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તેબ........ આપ આપકું ભૂલ ગયા, ઇનસેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈ, 1 નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. રહે જીવ ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કહૉસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; [ હાથનોંધ 1, પૃષ્ઠ 30 ] આપ મિલન નય બાપકો, *............. 1 મૂળ હાથનોંધમાં આ ચરણો નથી પણ શ્રીમદે પોતે જ પછી પૂર્તિ કરેલ છે. 2 પાઠાંતર :- ક્યા ઇચ્છત ? ખોવત સખે !