________________
LOOS
lastedadadoslastestosteste sastadastadsbadestestostessadostastasestestese dada dasadasdasestestas desdestes dadasodesadostasosedosos estades esteso
બાલ દીક્ષાથી રાષ્ટ્રનું કલ્યાણ :
જે કોઈ સમાજસેવકે કે નાગરિકે યા રાષ્ટ્રના કે જાહેર સામુદાયિક કલ્યાણ માટે ઉત્સુક હોય, તેને બાલદીક્ષાના હિમાયતી બનવું જ જોઈએ. આજે મદ્યપાન ખુને, આપઘાત અને ગુનાઓ તેમ જ દુરાચારે વધી રહ્યા છે અને તેને અટકાવવા સરકારને પારવાર મુશ્કેલી પડે છે. અને તે કાર્ય માટે પિલિસે, કેટે, જેલ ઈત્યાદિ પાછળ કેટલા ખચ થતા હોય છે ? આ મુશ્કેલીમાંથી બચવું હોય તે સમાજવ્યસ્થા અને રાષ્ટ્રના હિત માટે બાલદીક્ષિતો ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. કારણ કે બાળવયમાં તેવા અનિટોથી તેઓ દર રહેશે અને ભાવિમાં અને કેને તેઓ સાચા સુખને સન્માગ દેખાડનાર ધર્મોપદેશકો થશે. તેઓ ધર્મોપદેશ દ્વારા ભાવનાઓમાં પરિવર્તન લાવી ગુનાઓ અટકાવી શકે છે, એટલું જ નહિ પણ શ્રોતાઓના હદયમાં ઉત્તમ ગુણોનું આપણુ કરી સમાજને સ્વગના સુખે અપાવી શકે છે. દેશી સુવ્યવસ્થામાં ત્રષિઓનું કાર્ય ઉપાડી લેનાર આ દીક્ષિતેને મોટો હિસ્સો છે, એ ભૂલવું ન જોઈએ. આ બાબતમાં ગુજરાતમાં વિ. સં. ૧૨૩૦ માં અંત પામતે કુમારપાળ રાજાને શાસનકાળ યાદ કરવા જેવો છે. તે સમયના પ્રજાના સુખમાં હેમચંદ્રાચાર્ય જેઓ આઠ વર્ષે દીક્ષિત થયેલા હતા, તેમને ફાળો નાસૂને ન ગણી શકાય. આવાં અનેક દૃષ્ટાંતો ઈતિહાસમાં છે.
- દીક્ષાઓ તે સમજપૂર્વક જ લેવાતી કે અપાતી હોય છે. પણ માને કે, ઓછી સમજથી લેવાઈ તે સાધુજીવન જ એવી વસ્તુ છે કે, એ માર્ગે સાધકમુનિ આગળ વધતા જાય અને જ્ઞાન અને સમજ મેળવતે જાય. આ રીતે દીક્ષા લઈ અબૂજ જીવે જ્ઞાનધ્યાનના બળે મહાગી બન્યાના પણ અનેક દાખલાઓ જૈન શ્રમણ સંસ્થાના ઇતિહાસમાં ઉજજ્વલ અક્ષરથી ઝળહળે છે. તાત્પર્ય એટલો જ છે કે, વ્રત અને મહાવ્રતે અમૃત છે. ઓછી બુદ્ધિવાળે પણ શ્રદ્ધાભકિતવાળે માણસ એથી ઉત્તમ જીવન પ્રાપ્ત કરી શકે છે, એમાં શંકા નથી.
દીક્ષા વિરોધ સિવાય કરવા જેવું કરે ને?
બાળવયમાં લેવાયેલી દીક્ષા ચારિત્રનિર્માણમાં ખૂબ જ સહાયક છે, કેમ કે, બચપણથી સંયમ લેવાને કારણે ઇદ્રિ પર સહજ કાબુ, ગુરુજનેના નિગ્રહનું ઉત્તમ ફળ, અને શાસ્ત્રમર્યાદાનું પાલન સહજ બને છે. આનાથી આગળ જતાં મુનિ સંયમમાગમાં સ્થિર બની રહે છે. દીક્ષાના પ્રભાવથી તે કૌતુકો અને તેવાં નિમિ-તેમાંથી પણ બચી જાય છે. સહજ નિયમપાલન અને બ્રહ્મચર્યથી બળવાન બનેલો સાધુ સંયમમાં સહેજે સ્થિર થાય છે.
વરચિત કી શ્રી આર્ય કયાણા ગોતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org