________________
રમેશ એટાઈ
પ
"Metaphor occurs when a word applying to one thing is transferred to another, because the similarity seems to justify the transference...They say that a metaphor ought to be restrained so as to be a transition with good reason to a kindred thing, and not seem an indiscriminate, reckless and precipitate leap to an unlike thing."3
અહીં ઉપચારનાં આટલાં લક્ષણા જોવા મળે છે—એક પદાર્થોને લાગુ પડતા શબ્દ ખીન્ન પ્રતિ ગતિ કરે છે, સાદૃશ્યને કારણે આ ગતિ અત્યન્ત આત્મીય લાગે છે, ઉપચાર અત્યંત સયમિત હાવા ધરે, તે કદી પણ કાળજી વિનાના પ્રયાગરૂપ ન હેાય. આ જ વાત સ ંસ્કૃત કાવ્યર્મીમાંસાની પરિભાષામાં રજૂ કરીએ તા કહી શકાય કે કાવ્યના સૌન્દર્યની સિદ્ધિને માટે બે વસ્તુ વચ્ચેની અતિ ગરવી આત્મીયતા એટલે રૂપક, જે પૂરી કાળજી સાથે પ્રત્યેાજાય, અર્થાત્ તે તેના પેાતાના અલ કારૌચિત્યથી સર્વથા સમ્પન્ન હૈાય. કવિકલ્પનાથી મણ્ડિત તે સહૃદય વાચકને પ્રભાવશાળી, હૃદયસ્પશી, ચેતનામય લાગે. પશ્ચિમની આલેચનામાં વાલેસ સ્ટીવન્સ આ જ પ્રકારની વાત રજૂ કરે છે—
"Metaphor creates a new reality from which the original seems to be unreal ''
મેટેકર થકી નવી અને ચેતનાસભર એવી જે વાસ્તવિકતા ઊભી થાય છે તેની પાસે મૂળ વાસ્તવિકતા ઝાંખી લાગે છે, એ ભાવ ભારતીય કાવ્યમીમાંસક્રા એ અર્થમાં રજૂ કરે છે કે અલંકારનું અલંકારત્વ, તેનુ સૌ રહસ્ય કવિની કલ્પનાશક્તિએ સર્જેલા નવા સૌદર્ય માં એટલે કે નવી ચેતનામાં છે. સ્ટીવન્સની વ્યાખ્યા એ મેટરને માત્ર અલંકાર તરીકે રજૂ કરતી નથી. છતાં આપણને એ સુવિદિત છે કે ભારતીય કાવ્યશાસ્ત્રીઓના મતે અલકારાના ઉપમામૂલક, વિરાધમૂલક, તર્ક ન્યાયમૂલક, ભણિતિમૂલક વગેરે પ્રકારે પાડવામાં આવે છે ત્યારે આ ઔપમ્ય, તર્ક ન્યાય, વિરાધ, ભગૃિતિ એ વ્યવહારની વાસ્તવિકતા નહીં પરન્તુ કવિકલ્પનાની કવિજગતની વાસ્તવિકતા ધરાવે છે. સ્ટીવન્સના મેટેકરના ખ્યાલને આપણે નિત્શેના જીવનની પેલી ઘટનામાં સાકાર થતા ગણી શકીએ, ચાજીકથી પાતાના ઘેાડાને ફટકારતા ઘોડાના માલિકના હાથમાંથી ચાબૂક ઝૂંટવી લઈ નિશે ઘેાડાને ભેટયો અને તેને ‘Brother ' એવું સંમેોધન કર્યું.
આટલી ચર્ચા પરથી એ સિદ્ધ થાય છે કે એક અર્થાલંકાર તરીકે મેટકરે તેનું સુદૃઢ અને સુનિશ્ચિત સ્થાન કાખ્યામાં લંકારાના અલંકાર તરીકેનું સ્થાપિત કર્યું છે. આ છતાં આટલા ચર્ચા પછી પણુ મેટેક્ર એટલે કે ઉપચાર પાતાના અલકાર તરીકેના સ્થાનની મર્યાદા બહાર વ્યાપ્ત થતા નથી, અલબત્ત, સ્ટીવન્સની વ્યાખ્યામાં તેનાં ખીજ તા છે જ. આથી હૉસ યેાગ્ય જ કહે છે—
‹ The effect of mataphor · properly ' used is by combining the familiar with the unfamiliar, it adds charm and distinction to clarity, clarity comes from the intellectual pleasure afforded by the new resemblances noted in the metaphor, distinction from the surprising nature of some of the resemblances discerned. The proper use of metaphor also involves the principle of dewrum. Metaphors should be fitting ', i.e., in keeping
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org