SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ dada na daalaa aachhaa , [૪૭૭] (૧૮) કેઈ પણ સાધુ-સાધ્વીએ એ કાગળ-પત્ર મગાવવા હાય તે વડીલ–ગુર્વાદિકને સરનામે મંગાવવા. તે કાગળ-પત્ર આવે તે વડીલાદિક પ્રથમ વાચીને પછી યાગ્ય લાગે તે મગાવનારને આપે. અયેાગ્ય લાગે તેા તે કાગળ કે પુત્ર મડલના અગ્રેસરને માકલી દેવા. તેમાં સાધુ-સાધ્વીએ તકરાર ન લેવી. જેમ બને તેમ પત્ર વ્યવહાર આછા કરવા (૧૯) ગૃહસ્થને દીક્ષાના ભાવ થાય તે તેને પ્રથમથી શ્રાવકના પાંચપ્રતિક્રમણુ, તેના શબ્દાર્થ, જીવવિચારાદિ, છ ક ગ્રંથ, સા સિદ્ધાંતે શીખવવા અને યથાર્થ સાધુનેા માગ બતાવવા. બૈરાગ્ય પ્રાપ્ત થાય તેવા ઉપદેશ આપવે, શિષ્યની લાલચથી-ભયથી ખે`ચાવું નહિ અને તેની પ્રકૃતિ તથા હીલચાલની પૂર્ણ પરીક્ષા કરવી. પછી માંડલના અગ્રેસરની સમતિ મેળવીને દીક્ષા આપવી. તેમ સાધ્વીજીએએ મહત્તરા સાધ્વીની સમતિ મેળવીને ખાઇને દીક્ષા અપાવવી, મ'ડલાથ્રેસરની આજ્ઞાથી. (૨૦) ભાવ દીક્ષિતના કુટુંબીએની રાજીખુશીથી તેમની આજ્ઞાના કાગળ લખાવીને મ`ડલાગ્રેસરજીને રજૂ કરવા. પછી મ`ડલના અગ્રેસરે તે ભાવ ચારિત્રીઆ (દીક્ષા )ના કુટુંબની ખુશીથી રજાના કાગળની ખાત્રી મંગાવી, પછી દીક્ષાની આજ્ઞા આપવી. ૨૧) ભાવ ચારિત્રીઓને (દીક્ષાર્થીને) આગળથી લાંચ કરાવવાનુ ચાસ કરી લેવું. (રર) સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થ પાસે કપડાં ન ધવરાવવાં. (૨૩) સાધુ-સાધ્વીએ એ બહુ મૂલ્યવાળી કામળી-ધાંસા ન રાખવાં. અલ્પ મૂલ્યવાળી વસ્તુ વાપરવી. બહુ કિંમતવાળી કામળી વગેરે ન વાપરવી, (૨૪) કેાઈ શ્રાવક કે શ્રાવિકા દીક્ષા લેવા માટે આવેલ હોય તે તે પેાતાના કુટુખની આજ્ઞા સિવાય આવ્યા હોય તેા સાધુ-સાધ્વીએ તેના વારસદારને સદ્દગૃહસ્થા પાસેથી કાગળ લખાવી તેના વારસદારોની આજ્ઞા મગાવી પછી રાખવા ને સાધુના આચાર વગેરે શીખવવા. (૨૫) સાધુ કે સાધ્વીઓએ રાગાદિ કારણ તશ્રા તપસ્યાના પારણા સિવાય નવકારશી ન કરવી. પેરિસિના પચ્ચખાણ કરવા. ચા પીવાની ટેવ ન રાખવી. (૨૬) મ`ડલના અગ્રેસર (મહત્તરા સાધી) ગુર્વાદિક કાઈ પણ મુનિની વૈયાવચ્ચ અથવા સહાયતા માટે જ્યાં મેકલે ત્યાં જવું. તેમાં મનાઈ ન કરવી. ત્યાં જઈ પ્રેમથી પોતાની કનિરા માટે મુનિની વૈયાવચ્ચ કરીને આગલા મુનિને શાતા ઉપજાવી; તેમ સાધ્વીઓએ પણ સમજી લેવું. (૨) કેઈ પણ સાધુ-સાધ્વીએ ગુર્વાદિક સાથે અવિનયથી વર્તન કરે, ગુરુઆદિક સમજૂતી આપવા છતાં કદાગ્રહ કરે, કેઈ રીતે શાંતિથી ન વર્તે, તે પછી સાંધાડાના ગુર્વાદિક શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230151
Book TitleJinshasanna Shangar rup eva Sadhu Sadhvijione Soneri 39 Shikhamano
Original Sutra AuthorN/A
AuthorGautamsagarji
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size701 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy